Site icon News Continuous Bureau | Mumbai

Diljit Dosanjh: સરદારજી 3 ને લઈને ચર્ચામાં આવેલા દિલજિત દોસાંઝ એ શું પોતાના બચાવમાં કહી આવી વાત?

Diljit Dosanjh: પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવા પર ટ્રોલ થઇ રહેલા દિલજીતે શાંતિ ભર્યો જવાબ આપ્યો છે જે ચર્ચામાં છે.

Diljit Dosanjh, Sardaar Ji 3,Hania Aamir Controversy,Diljit Dosanjh Statement, Sardaar Ji 3 Ban in India

Diljit Dosanjh, Sardaar Ji 3,Hania Aamir Controversy,Diljit Dosanjh Statement, Sardaar Ji 3 Ban in India

News Continuous Bureau | Mumbai 

Diljit Dosanjh: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ પોતાની આગામી ફિલ્મ ‘સરદાર જી 3’  ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવા બદલ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હવે દિલજીતે આ વિવાદ પર પોતાનો પ્રતિસાદ આપ્યો છે.જેને લોકો તેનો બચાવ કહી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sardarji 3 Trailer: સરદારજી 3 માં દિલજિત દોસાંઝ ને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે રોમાન્સ કરતા જોઈ લોકો નો ફૂટ્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર કોમેન્ટ નો થયો વરસાદ

“સંગીત દેશોને જોડે છે” – દિલજીત

એક ઇન્ટરવ્યૂમાં દિલજીતે કહ્યું, “દેશો વચ્ચે યુદ્ધ છે, પણ સંગીત એ છે જે દેશોને જોડે છે. હું એવી કોઈ પણ વસ્તુનો હિસ્સો બનીને ધન્ય અનુભવું છું જે પ્રેમ ફેલાવે છે.”દિલજીતે કહ્યું, “મને લાગે છે કે આપણે દેશથી આગળ વિચારવું જોઈએ. આખી ધરતી માતા છે અને હું તેનો એક હિસ્સો છું. રાજકારણ અલગ ક્ષેત્ર છે અને હું તેમાં બોલીને કોઈ ભૂલ કરવી નથી ઈચ્છતો.”


‘સરદાર જી 3’નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું ત્યારથી વિવાદ શરૂ થયો. ફિલ્મમાં હાનિયા આમિરના સમાવેશને લઈને લોકોમાં નારાજગી છે કારણ કે ભારતે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે એવી શક્યતા છે કે ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version