Site icon News Continuous Bureau | Mumbai

Border 2: બોર્ડર 2 સેટ પર થી દિલજિત દોસાંઝ એ શેર કર્યો વિડીયો, આ ફિલ્મમાં એન્ટ્રી ને લઈને આપ્યો સંકેત

Border 2: હાનિયા આમિર વિવાદ બાદ ‘બોર્ડર 2’માંથી બહાર થવાના દાવાઓ પર દિલજીતે વીડિયો દ્વારા જવાબ આપ્યો છે.

Diljit Dosanjh Shares Video from Border 2 Set

Diljit Dosanjh Shares Video from Border 2 Set

News Continuous Bureau | Mumbai

Border 2: અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝ હાલમાં તેની ફિલ્મ ‘સરદાર જી 3’  માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર ની હાજરીને કારણે ભારે વિવાદોમાં આવ્યો હતો. આ ટીકાઓ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેને ફિલ્મ ‘બોર્ડર 2’માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જોકે, દિલજીતે તાજેતરમાં જ ‘બોર્ડર 2’ ના સેટ પરથી એક વીડિયો શેર કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayanam: રણબીર કપૂર ની રામાયણ એ તેની રિલીઝ પહેલા જ કરી અધધ આટલા કરોડ ની કમાણી, જાણો કેવી રીતે

દિલજિત એ શેર કર્યો વિડીયો 

દિલજીતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં ‘બોર્ડર 2’ ના સેટની ઝલક જોવા મળે છે. આ વીડિયો સાથે દિલજીતે કેપ્શન માં લખ્યું છે, “બસ એક વધુ દિવસ ભાઈ.” આ વીડિયોમાં અહાન શેટ્ટી  , વરુણ ધવન, બોની કપૂર અને ‘જસ્સી જૈસી કોઈ નહીં’ ફેમ મોના સિંહ જેવા કલાકારો પણ જોવા મળે છે. આ વીડિયો દ્વારા દિલજીતે ‘નો એન્ટ્રી 2’ માં પોતાની એન્ટ્રીના સંકેતો આપ્યા છે, જે ચાહકો માટે એક મોટી ખુશખબર હોઈ શકે છે.


વીડિયોમાં જોઈ શકાય છે કે સેટ પર વરસાદ પડી રહ્યો છે અને આ વચ્ચે શૂટિંગ ચાલુ છે. શૂટિંગમાંથી બ્રેક લઈને દિલજીત દોસાંઝ કોફી બનાવે છે અને તેનો આનંદ લે છે. સેટ પર વરુણ ધવન અને મોના સિંહ સાથે દિલજીત દોસાંઝ મસ્તીભરી પળો વિતાવી રહ્યો છે. આ વીડિયો દર્શાવે છે કે સેટ પરનું વાતાવરણ આનંદમય અને સહયોગી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version