Site icon

Dimple kapadia video: ડિમ્પલ કાપડિયા એ તેની દીકરી ટ્વિંકલ ખન્ના સાથે ફોટો ખેંચાવવાની પાડી ના, આવું કહી બધાની સામે કર્યું અપમાન

Dimple kapadia video: ડિમ્પલ કાપડિયા એ બોલિવૂડ ની દિગ્ગ્ગ્જ અભિનેત્રી છે. તાજેતર માં ડિમ્પલ તેની ફિલ્મ ગો નોની ગો ના પ્રીમિયર માં પહોંચી હતી જ્યાં તેને તેની દીકરી ટ્વિંકલ ખન્ના સાથે ફોટો ખેંચાવવાની ના પાડી હતી

dimple kapadia refuses to pose with daughter twinkle khanna

dimple kapadia refuses to pose with daughter twinkle khanna

News Continuous Bureau | Mumbai

Dimple kapadia video: ડિમ્પલ કાપડિયા એ બોલિવૂડ ની દિગ્ગ્ગ્જ અભિનેત્રી છે.ટ્વિંકલ ખન્ના ડિમ્પલ કાપડિયા ની દીકરી છે. તાજેતર માં ડિમ્પલ તેની ફિલ્મ ગો નોની ગો ના પ્રીમિયર માં પહોંચી હતી. આ પ્રીમિયર માં ડિમ્પલ ની દીકરી ટ્વિંકલ તેના પતિ અક્ષય કુમાર સાથે પહોંચી હતી. આ દરમિયાન ડિમ્પલે તેની દીકરી ટ્વિંકલ સાથે ફોટો ખેંચાવવાની ના પાડી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shraddha kapoor: શ્રદ્ધા કપૂર એ તેના ફેન્સ સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે સ્ત્રી 2 ફેમ અભિનેત્રી ના વખાણ, જુઓ વિડીયો

ડિમ્પલ કાપડિયા એ ટ્વિંકલ ને કરી ટ્રોલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ગો નોની ગો ના સ્ક્રીનિંગ બાદ ડિમ્પલ કાપડિયા બહાર નીકળી રહી છે ત્યારે ત્યાં હાજર પાપારાઝી એ ડિમ્પલ ને તેની દીકરી ટ્વિંકલ સાથે પોઝ આપવા કહ્યું તેના જવાબ મ ડિમ્પલે કહ્યું, “હું જુનિયર સાથે પોઝ નથી આપતી. ફક્ત સિનિયર સાથે.” આમ કહી ડિમ્પલે તેની દીકરી ને બધાની વચ્ચે ટ્રોલ કરી હતી.


તમને જણાવી દઈએ કે, મુંબઈ એકેડમી ઑફ ધ મૂવિંગ ઇમેજનો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2024 ચાલી રહ્યો છે. અહીં અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ સાથે ડિમ્પલ કાપડિયાની ફિલ્મ ગો નોની ગો ના સ્ક્રીનિંગમાં હાજરી આપવા આવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version