Site icon

Dipika chikhalia on Ramayana: નિતેશ તિવારી ની રામાયણ પર આવ્યું ટીવી ની સીતા નું રિએક્શન, રણબીર કપૂર ની ફિલ્મ વિશે દીપિકા ચીખલીયા એ કહી આવી વાત

Dipika chikhalia on Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યાર થી આ ફિલ્મ ચર્ચામાં છે હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટીવી ની સીતા એટલે કે દીપિકા ચીખલીયા એ રામાયણ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને રામાયણ બનવા વિશે આપત્તિ જણાવી છે.

dipika chikhlia says ranbir kapoor ramayan should not be made

dipika chikhlia says ranbir kapoor ramayan should not be made

News Continuous Bureau | Mumbai 

Dipika chikhalia on Ramayana: રામાનંદ સાગર ની રામાયણ માં સીતા નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા કોઈ ના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. દીપિકા એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને નિતેશ તિવારી ની રામાયણ વિશે તેના વિચારો શેર કર્યા હતા. તેમજ નિતેશ તિવારી ની ફિલ્મને રિલીઝ પહેલા જ કચરો કહી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો: Kangana ranaut: લોકસભા ચૂંટણી માં કંગના રનૌત ની થઇ જીત, અભિનેત્રી એ આ વસ્તુ ફ્લોન્ટ કરતા જાહેર કરી ખુશી

દીપિકા ચીખલીયા એ રામાયણ વિશે કહી આવી વાત 

ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા એ કહ્યું, “સાચું કહું તો, હું એવા લોકોથી ખૂબ નિરાશ છું જેઓ રામાયણ બનાવતા રહે છે કારણ કે મને નથી લાગતું કે તમારે એવું કરવું જોઈએ. લોકો તેમાં ગડબડ કરી રહ્યા છે. મને નથી લાગતું કે લોકોએ વારંવાર રામાયણ બનાવવું જોઈએ કારણ કે જ્યારે પણ તેઓ બનાવે છે, તેઓ કંઈક નવું લાવવા માંગે છે. એક નવી વાર્તા, નવો એંગલ, નવો દેખાવ. હવે આદિપુરુષમાં તેણે કૃતિ સેનનને ગુલાબી રંગની સાટીન સાડી પહેરાવી. ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાને પોતાનો લુક બદલ્યો કારણ કે તે કંઈક અલગ કરવા માંગતો હતો. પરંતુ આ બધું કરીને તમે રામાયણની અસર ઓછી કરી રહ્યા છો.’


 

પોતાની વાત ને આગળ વધારતા દીપિકા એ કહ્યું,’લોકોએ ધાર્મિક ગ્રંથો સાથે વધુ પડતી છેડછાડ ન કરવી જોઈએ. બસ તે ન કરો. રામાયણ સિવાય ઘણી બધી વાર્તાઓ છે જેના પર તમે વાત કરી શકો છો. સ્વતંત્રતા સેનાનીઓ પર ફિલ્મ બનાવો. માત્ર રામાયણ જ શા માટે?’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version