Site icon News Continuous Bureau | Mumbai

Dipika Kakar Health Update: લીવર કેન્સરની સર્જરી બાદ ICU માં હતી દીપિકા કક્કડ, પતિ શોએબ ઇબ્રાહિમ એ હેલ્થ અપડેટ આપતા કહી આવી વાત

Dipika Kakar Health Update: દીપિકા કક્ક્ડ ની લીવર કેન્સરની સર્જરી 14 કલાક લાંબી ચાલી હતી. હવે અભિનેત્રી ના પતિ શોએબ એ તેના વ્લોગ માં પત્ની નું હેલ્થ અપડેટ આપ્યું છે

Dipika Kakar in ICU After Liver Cancer Surgery Shoaib Ibrahim Shares Emotional Health Update

Dipika Kakar in ICU After Liver Cancer Surgery Shoaib Ibrahim Shares Emotional Health Update

News Continuous Bureau | Mumbai 

Dipika Kakar Health Update: ટીવી જગતની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ હાલ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. લીવર કેન્સર માટે 14 કલાક લાંબી સર્જરી બાદ તે ICUમાં દાખલ હતી. પતિ શોએબ ઇબ્રાહિમ એ પોતાના વ્લોગમાં દીપિકાની તબિયત વિશે વિગતવાર માહિતી આપી છે અને ચાહકોનો આભાર માન્યો છે કે જેમણે દીપિકા ના સારા થવા માટે પ્રાર્થના કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rekha and Amitabh bachchan: રણજીત એ અભિનેત્રી રેખા ને લઈને કર્યો મોટો ખુલાસો, અમિતાભ સાથે એક સાંજ વિતાવવા માટે છોડી હતી આ ફિલ્મ

દીપિકા ICUમાંથી બહાર આવી

શોએબે જણાવ્યું કે દીપિકા ત્રણ દિવસ સુધી ICUમાં રહી હતી. હવે ડોક્ટરોએ તેને સામાન્ય રૂમમાં ખસેડી છે. તે હજુ હોસ્પિટલમાં રહેશે કારણ કે સર્જરી ખૂબ જ મોટી હતી. દીપિકા 14 કલાક સુધી ઓપરેશન થિયેટરમાં હતી, જે પરિવાર માટે ખૂબ જ તણાવભર્યું હતું. શોએબે વધુમાં જણાવ્યું કે ડોક્ટરો એ દીપિકાના પિત્તાશય માંથી પથરી કાઢી નાખી છે અને લીવરનો નાનો ભાગ પણ દૂર કર્યો છે કારણ કે ત્યાં કેન્સરયુક્ત ટ્યુમર હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ લીવર એ સ્વ-પુનઃસ્થાપિત થતો અંગ છે, એટલે સમય જતાં તે પોતે જ સાજો થઈ જાય છે.


શોએબે પોતાના વ્લોગમાં ચાહકોનો દિલથી આભાર માન્યો છે. તેણે કહ્યું કે, “અમે બધાં ખૂબ જ ઘભરાઈ ગયા હતા કારણ કે ઓપરેશન દરમિયાન કોઈ અપડેટ મળતું નહોતું. પણ ડોક્ટરોએ કહ્યું કે જો અપડેટ ન મળે તો સમજવું કે બધું સારી રીતે ચાલી રહ્યું છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Odyssey Tickets in India ભારતમાં ‘ધ ઓડિસી’ ની ટિકિટો થઈ મોંઘી, પ્રીમિયમ સીટના ભાવ 3 હજારને પાર..
The Odyssey X Reviews શું નોલાનની ફિલ્મ ‘ધ ઓડિસી X’ ઓવરરેટેડ છે? ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી
Arjun Bijlani Fumes Over Mouni Roy’s Dating Rumours મૌની રોય સાથેના ડેટિંગ અફવાઓ પર ભડક્યા અર્જુન બિજલાની, કહ્યું 15 વર્ષની મિત્રતા પર પાણી ફરી વળ્યું
Ravi Kishan Birthday Special રવિ કિશનની સફળતા પાછળનો સંઘર્ષ રામલીલાથી લઈને સિલ્વર સ્ક્રીન સુધીની રોમાંચક સફર અને તે દિવસનો કિસ્સો…
Exit mobile version