Site icon News Continuous Bureau | Mumbai

Dipika kakar: શું બીજીવાર માતા બનવાની છે શોએબ અબ્રાહિમ ની પત્ની દીપિકા? વાયરલ વિડીયો જોઈ લોકો એ પૂછ્યા આ સવાલ

Dipika kakar: દીપિકા કક્કર તેના પતિ શોએબ ને સપોર્ટ કરવા દીકરા રુહાન સાથે ઝલક દિખલાજા ના સેટ પર પહોંચી હતી. આ સેટ પર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોતા લોકો દીપિકા ની બીજી પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

dipika kakar seen set of jhalak dikhlaja users pretend the actress pregnant again

dipika kakar seen set of jhalak dikhlaja users pretend the actress pregnant again

News Continuous Bureau | Mumbai 

Dipika kakar: દીપિકા કક્કર નો પતિ અભિનેતા શોએબ હાલ ઝલક દિખલાજા માં જોવા મળી રહ્યો છે. શોએબ તેના ડાન્સ મૂવ્સ થી જજ ને પ્રભાવિત કરી રહ્યો છે. હવે ઝલક દિખલાજા સ્પર્ધક ના પરિવાર વાળા તેમને સપોર્ટ કરવા સેટ પર પહોંચ્યા હતા. આવી સ્થિતિ માં દીપિકા કક્કર પણ પોતાના દીકરા રુહાન સાથે પતિ શોએબ ને સપોર્ટ કરવા ઝલક ના સેટ પર પહોંચી હતી. આ દરમિયાન તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈ ને લોકો તેની બીજી પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raha kapoor with Rishi kapoor: દાદા રિશી કપૂર ના ખોળા માં જોવા મળી રાહા કપૂર, એડિટેડ ફોટો જોઈ દાદી નીતુ અને નાની સોની એ આપી આવી પ્રતિક્રિયા

દીપિકા કક્કર નો વિડીયો 

દીપિકા કક્કર અવારનવાર ઝલક દિખલાજા ના સેટ પર પતિ શોએબ ને સપોર્ટ કરવા આવતી રહે છે. હાલમાંજ દીપિકા ઝલક ના સેટ પર દીકરા રુહાન સાથે આવી હતી આ દરમિયાન અભિએન્ટ્રી એ લાલ અનારકલી સૂટ પહેર્યો હતો. શોએબ અને દીપિકા એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા. આ દરમિયાન દીપિકા દુપટ્ટા વડે પોતાનો બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી. આ જોઈ લોકો એ અભિનેત્રી બીજી વાર પ્રેગ્નેન્ટ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.


 

દીપિકા ના આ વાયરલ વિડીયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ ‘હે ભગવાન, તે ગર્ભવતી લાગે છે.’ બીજા એ લખ્યું, ‘લાગે છે કે તે ફરીથી ગર્ભવતી છે.’ આ રીતે લોકો તેની બીજી વાર ગર્ભવતી હોવાનું કહી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version