Site icon News Continuous Bureau | Mumbai

Shonali bose corona positive: કોરોના હજુ ગયો નથી, બોલિવૂડ ની આ લોકપ્રિય નિર્દેશક આવી કોવીડ ની ઝપેટમાં, પોસ્ટ શેર કરી આપ્યું હેલ્થ અપડેટ

Shonali bose corona positive:ધ સ્કાય ઇસ પિન્ક ફિલ્મ ની ડાયરેક્ટર શોનાલી બોસ ફરી એકવાર કોવિડ પોઝિટિવ થઇ છે. અને તેણે તેના સોશિયલ મીડિયા પર તે કેવું અનુભવી રહી છે તેની માહિતી શેર કરી છે.

director shonali bose tested again covid positive

director shonali bose tested again covid positive

News Continuous Bureau | Mumbai

Shonali bose corona positive: ‘ધ માર્ગારીટા વિથ અ સ્ટ્રો’ અને ‘ધ સ્કાય ઇઝ પિંક’ જેવી ફિલ્મો નું નિર્દેશન કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવનારી નિર્દેશક શોનાલી બોઝ, ને લઇ ને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શોનાલી બોઝ ફરી એક વખત કોરોના પોઝિટિવ મળી આવી છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. આ સાથે તેણે હેલ્થ અપડેટ પણ શેર કર્યું છે.

Join Our WhatsApp Channel

 

શોનાલી બોઝે શેર કરી પોસ્ટ 

શોનાલી બોઝે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી માહિતી આપી કે તે ફરી એકવાર કોવિડથી સંક્રમિત થઈ છે.પોસ્ટ માં શોનાલી બોઝે લખ્યું કે, ‘હું અત્યારેઅહીંયા જ છું… મેં વર્ષોમાં જેટલું ખરાબ નથી અનુભવ્યું તે હું આજે અનુભવી રહી છું. કોવિડ! શું તમે માનો છો કે આ વાયરસ હજી પણ આસપાસ છે? મને 102-3 તાવ છે. બિલકુલ સારું નથી લાગતું અને ફરીથી કોવિડ થવાને કારણે ખૂબ જ ચિંતા છે! ભગવાન જ જાણે છે કે હું કેટલી તણાવમાં છું.’


તમને જણાવી દઈએ કે અગાઉ શોનાલી એક લગ્ન માં હાજરી આપ્યા બાદ કોરોના ની ઝપેટ માં આવી હતી,. હવે અત્યારે ફરી તે કોરોના થી સંક્રમિત થઇ છે.  બંને વખત શોનાલી બોઝે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Sa Re Ga Ma Pa: સ્પર્ધક રિક બાસુના પફોર્મન્સ બાદ મિથુન દાનું હૃદયસ્પર્શી ઘટસ્ફોટ

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version