ધ ડર્ટી પિક્ચર ની અભિનેત્રી આર્યા બેનર્જી નું નિધન થયું.
તેની ઉંમર માત્ર ૩૫ વર્ષ ની હતી. કોલકાતા ખાતે તેના નિવાસસ્થાને થી તેનો શબ મળી આવ્યો.
તે સુપ્રસીદ્ધ સિતાર વાદક નિખીલ બન્ધોપાધ્યાય ની પુત્રી હતી.
ઘટના સ્થળે પોલિસ ને લોહી ના ડાધા મળી આવ્યા છે.
પોલિસ મૃત્યુ ની તપાસ કરી રહી છે.
શોકીંગ ન્યૂઝ- બોલીવુડ ની સફળ ફિલ્મો માં કામ કરનાર યુવા અભિનેત્રી નું નિધન થયું. કારણ હજી બહાર નથી આવ્યું. જાણો વિગત…
