Site icon News Continuous Bureau | Mumbai

 દિશા પટનીએ શેર કરી ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો. સિઝલિંગ લુકથી જીતી લીધું લાખો ફેન્સનું દિલ   

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,  27 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

મંગળવાર.

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ દિશા પટની તેની બોલ્ડનેસને કારણે હાલમાં ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને તેનાં ફેન્સની સાથે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. 

 

હાલમાં દિશા આવા જ કઇક કારણોથી ફરી ચર્ચામાં આવી છે. દિશાએ સોશિયલ મીડિયા પેજ પર ફેન્સ સાથે  કેટલીકે તસવીરો શેર કરી છે. આ તસવીરમાં દિશાએ બ્લુ બેકલેસ ટોપ અને ડેનિમ સ્કર્ટ કેરી કર્યું છે. 

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે. આ ફોટો પર દિશાનાં ફેન્સ લાઇક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યાં છે.

 

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દિશા પટની તે ફિલ્મો ઉપરાંત તેની તસવીરોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. દિશા પટની આ પહેલાં તેનાં અને ટાઇગરનાં માલદિવ્સ વેકેશનની તસવીરોને કારણે ચર્ચામાં હતી.  

Akshaye Khanna સોલ્ટ એન્ડ પેપર લુકમાં અક્ષય ખન્નાએ હલાવ્યું ઇન્ટરનેટ, નવો અંદાજ જોઈને ફેન્સ બોલ્યા ‘જલવા હૈ ભાઈ કા…’
Ranabaali Teaser વિજય દેવરકોંડા અને રશ્મિકા મંડન્નાની આગામી ફિલ્મ ‘રણબાલી’ નું ટીઝર રિલીઝ, દમદાર અંદાજમાં આવ્યા નજર
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Exit mobile version