ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
09 ફ્રેબ્રુઆરી 2021
દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફ શૅર કરતી હોય છે.
હાલમાં જ તેણે દરિયાકાંઠે ફોટોશૂટ કરાવ્યું હતું
હવે તે ફોટો શૂટના ફોટોગ્રાફ વાયરલ થયા છે
અત્યાર સુધી સોશિયલ મીડિયા પર લાખો લોકોએ તેને likes આપ્યા છે