Site icon News Continuous Bureau | Mumbai

દિશા પટણીએ રેડ ડ્રેસમાં લગાવી ઈન્ટરનેટ પર આગ- તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

અભિનેત્રી દિશા પટણી તેની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' (ek villain returns)નું પ્રમોશન કરી રહી છે. ફિલ્મના પ્રમોશન (promotion)દરમિયાન દિશાએ પોતાના અલગ અંદાજ થી ચાહકોને ઘાયલ કર્યા છે. દિશાની લાલ રંગની ટ્યુબ ડ્રેસ (red tube dress)પહેરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Channel

દિશા પટણી પોતાના બોલ્ડ લુકથી (bold look)ચાહકો ને ઘાયલ કરતી રહે છે. આ વખતે દિશા એ રેડ ડ્રેસ પહેરીને ચાહકોના દિલ પર છરી ચલાવી છે.

ડીપ પ્લંગિંગ નેકલાઇન અને સ્ટ્રેપલેસ ગાઉનમાં દિશા નો ગ્લેમરસ લુક(glamorous look) લોકોને પસંદ આવી રહ્યો છે. ટાઇટ ફિટિંગ ડ્રેસમાં દિશા તેના ફિગરને ફ્લોન્ટ(flont figure) કરી રહી છે.દિશા દરેક પ્રકારના પોશાક માં સુંદર લાગે છે. પછી તે ગાઉન હોય કે સાડી તે દરેક આઉટફિટ માં ગ્લેમરસ લાગે છે. 

દિશાના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયા સાથે 'એક વિલન રિટર્ન્સ'માં(ek villain returns) જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : લલિત મોદી સાથેના સંબંધ માટે સુષ્મિતા સેનને કહેવામાં આવી રહી છે ગોલ્ડ ડિગર અને લાલચુ -અભિનેત્રીએ ટીકાકારો ને આપ્યો જવાબ

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version