Site icon

બ્રેલેટ ટોપ અને શીયર પેન્ટ પહેરીને દિશા પટનીએ લગાવી ઈન્ટરનેટ પર આગ, તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ: જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

દિશા પટની(Disha Patni) એ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં દિશા પટનીનો ગ્લેમરસ  લુક (Glamarous look) જાેવા મળી રહ્યો છે. દિશા પટની સોશિયલ મીડિયા (Social Media) પર સૌથી વધુ એક્ટિવ અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર તેના ચાહકો સાથે જાેડાયેલા રહેવા માટે ખાસ તસવીરો અને વીડિયો (Photos and Video) પણ શેર કરે છે.  દિશા પટનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.

Join Our WhatsApp Community

આ તસવીરોમાં તે પિંક કલરની બ્રેલેટ પહેરેલી જાેવા મળી રહી છે. આ સાથે તેણે કમર પર પારદર્શક શ્રગ પહેર્યુ છે. પોતાની જાતને સુંદર દેખાડવા માટે દિશા પટનીએ(Disha Patni look) પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાનમાં ઈયરીંગ્સ કેરી કરી છે. આ સમગ્ર લુકમાં અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ સ્પષ્ટપણે જાેવા મળે છે. દિશા પટનીની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ(viral) થઈ રહી છે.

અભિનેત્રીના ચાહકોને(fans) આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે તેઓ કમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. 

દિશા પટનીના વર્કફ્રન્ટની (Disha Patni workfront) વાત કરીએ તો તે ગયા વર્ષે આવેલી ફિલ્મ રાધેમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાન, રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી. આ સિવાય દિશાએ તાજેતરમાં જ કરણ જાેહરના નિર્દેશનમાં બનેલી 'યોધા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા છે. આ પહેલા તેણે ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. જે વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મ 'એક વિલન' ફ્રેન્ચાઈઝીની સિક્વલ છે. આ ફિલ્મમાં દિશાની સાથે જાેન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયા મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સુરી કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : રિચા ચઢ્ઢા એ બ્લેક થાઈ સ્લીટ ડ્રેસ માં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, અભિનેત્રી નું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો રહી ગયા દંગ ; જુઓ ફોટોગ્રાફ્સ

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version