Site icon News Continuous Bureau | Mumbai

Disha Vakani Audition: તારક મહેતા માં દિશા વાકાણી ના ઓડિશન થી લઈને દિલીપ જોશી ના કાસ્ટિંગ સુધી, અસિત મોદી એ ખોલ્યો જૂની યાદો નો પિટારો

Disha Vakani Audition: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમય થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં દિશા વાકાણી ઘણા સમય થી ગાયબ છે. હવે અસિત મોદી એ તેના શો ની જૂનો યાદો નો પિટારો ખોલ્યો છે.

Disha Vakani Audition Asit Modi Reveals Casting Secrets of Taarak Mehta Ka Ooltah Chashmah

Disha Vakani Audition Asit Modi Reveals Casting Secrets of Taarak Mehta Ka Ooltah Chashmah

News Continuous Bureau | Mumbai

Disha Vakani Audition: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝનનું સૌથી લાંબા સમય સુધી ચાલતો શો છે. 2008થી શરૂ થયેલા આ શોને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. દયાબેન ના પાત્ર માટે દિશા વાકાણી ની પસંદગી કેવી રીતે થઈ, તે અંગે પ્રોડ્યુસર અસિત મોદી એ તાજેતરમાં ખુલાસા કર્યા છે. આ ઉપરાંત અસિત મોદી એ દિલીપ જોશી ના કાસ્ટિંગ અંગે પણ વાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ ની મુશ્કેલી વધી, આ મામલે ઇડી એ મોકલ્યું અભિનેતા ને સમન

દયાબેનના પાત્ર માટે દિશા વાકાણી ની પસંદગી

અસિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દિશા વાકાણી એક ઉત્તમ અભિનેત્રી છે. જ્યારે તેમને દયાબેન પાત્ર માટે ઓડિશન આપવામાં આવ્યું, ત્યારે તેમની નિર્દોષતા અને કુટુંબપ્રેમી સ્વભાવ જોઈને તેઓને તરત જ પસંદ કરવામાં આવ્યા.અસિત મોદીએ જણાવ્યું કે દયાબેનનું ‘હે મા, માતાજી!’ સંવાદ ગુજરાતમાં સામાન્ય રીતે સાંભળવા મળે છે. દયાબેનના પાત્રમાં કુટુંબપ્રેમ અને નિર્દોષતા દર્શાવવાની કોશિશ કરવામાં આવી હતી.


અસિત મોદીએ ખુલાસો કર્યો કે દયાબેન ના ગરબા સ્ટાઇલ સ્ક્રિપ્ટમાં નહોતું, પરંતુ દિશા વાકાણી એ શૂટિંગ દરમિયાન તેને ઉમેર્યું, જે આજે શોની એક ઓળખ બની ગઈ છે.આ ઉપરાંત, દિલીપ જોશીના કાસ્ટિંગ અંગે અસિત મોદી એ કહ્યું, ‘અમે ઘણી વર્કશોપ કરી. ઘણા કલાકારો લાંબા ફોર્મેટમાં નવા હતા. દિલીપને ગુજરાતી રંગભૂમિનો અનુભવ છે અને તેમણે મદદ કરી. તે ઇમ્પ્રુવાઇઝ કરે છે. આનાથી તેમના પાત્રમાં ઊંડાણ આવ્યું. પણ બાકીના બધા નવા ચહેરા હતા. હું દરેકમાં કુદરતી નિર્દોષતા શોધી રહ્યો હતો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Ashish Mehrotra Nidhi Shah Fight Anupamaa ‘અનુપમા’ ના સેટ પર કેમેરા સામે જ શરૂ થઈ જતો તોષુકિંજલનો અસલી ઝઘડો! વાતચીત પણ થઈ જતી બંધ; એક્ટરે કર્યો મોટો ખુલાસો
Munmun Dutta On Marriage Instagram Post “મને આ જ જિંદગી પસંદ છે…” લગ્નના સવાલ પર ભડકી ‘બબિતા જી’, ટ્રોલર્સને આપ્યો એવો જવાબ કે થઈ ગયો વાયરલ!
Exit mobile version