Site icon News Continuous Bureau | Mumbai

Divya agarwal: દિવ્યા અગ્રવાલ ના હાથમાં રચી અપૂર્વ ના નામ ની મહેંદી, પીળા સૂટ માં સુંદર જોવા મળી અભિનેત્રી

Divya agarwal: દિવ્યા અગ્રવાલ આજે તેના બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે સાત ફેરા લેશે. ગઈકાલે અભિનેત્રી ની મહેંદી સેરેમની થઇ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

divya agarwal mehndi ceremony video goes viral

divya agarwal mehndi ceremony video goes viral

News Continuous Bureau | Mumbai 

Divya agarwal: દિવ્યા અગ્રવાલ તેના બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે આજે તેમના પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન ના બંધન માં બંધાશે. ગઈકાલે અભિનેત્રી ની મહેંદી સેરેમની થઇ હતી જેમાં તે ખુબજ સુંદર જોવા મળી હતી. દિવ્યા નાઈ મહેંદી સેરેમની ના ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Varun dhawan: ગુડ ન્યુઝ, જલ્દી જ પિતા બનવાનો છે વરુણ ધવન, અભિનેતા એ ખાસ અંદાજ માં શેર કર્યા આ સારા સમાચાર

 

દિવ્યા અગ્રવાલ ની મહેંદી સેરેમની 

ગઈકાલે દિવ્યા અગ્રવાલ ની મહેંદી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમની ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યં છે. તેમના એક વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, દિવ્યા અગ્રવાલ પાપારાઝી સામે તેની મહેંદી ને ફ્લોન્ટ કરી રહી છે. આ દરમિયાન પાપારાઝી તેને મહેંદી માં તેના પતિ નું નામ ક્યાં છે તેના જવાબ માં દિવ્યા તેના હાથ માં લખેલું અપૂર્વ નું નામ બતાવે છે. આ વિડીયો માં તેની બોયફ્રેન્ડ અને મંગેતર અપૂર્વ પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દિવ્યા લીલા, પીળા અને ગુલાબી કલરના ભારે પટિયાલા ડ્રેસ માં ખુબજ સુંદર લાગી રહી હતી.


તમને જણાવી દઈએ કે દિવ્યા અગ્રવાલના લગ્ન આજે સાંજે ચેમ્બુર સ્થિત તેના ઘરે થશે.દિવ્યા અગ્રવાલ સલમાન ખાનના શો ‘બિગ બોસ ઓટીટી 1’ની વિજેતા રહી ચૂકી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version