Site icon News Continuous Bureau | Mumbai

Divyanka Tripathi: આ બીમારી ની ચપેટ માં આવી દિવ્યાંકા ત્રિપાઠી, તસવીર શેર કરી અભિનેત્રી એ આપ્યું હેલ્થ અપડેટ

Divyanka Tripathi: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે તેવામાં અભિનેત્રી એ તેની એક તસવીર શેર કરી છે જેને લઈને તેના ફેન્સ ચિંતામાં મુકાયા છે.

Divyanka Tripathi Shares Shocking News Fans Concerned About Her Health

Divyanka Tripathi Shares Shocking News Fans Concerned About Her Health

News Continuous Bureau | Mumbai

Divyanka Tripathi: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે તેવામાં અભિનેત્રી એ તેની એક તસવીર શેર કરી છે જેને લઈને તેના ફેન્સ ચિંતામાં મુકાયા છે. દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં ડેન્ગ્યુ થી પીડિત છે. દિવ્યાંકા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર થર્મામીટર સાથેની તસવીર શેર કરી હતી, જેમાં 102.3°F તાપમાન દર્શાવાયું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC Asit modi: વિવાદો થી ઘેરાયેલ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના અસિત મોદી એ તોડ્યું મૌન, પોતાના પર લાગેલા આરોપો ને લઈને કહી આવી વાત

દિવ્યાંકા ને થયો ડેન્ગ્યુ 

દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ‘જિજ્ઞાસુ લોકો માટે… ડેન્ગ્યુ છે. આ જાણીને વધુ સારું થવા માટે પ્રયત્ન કરી રહી છું.’ ડેન્ગ્યુ હોવા છતાં, દિવ્યાંકાએ ઇન્ટરનેશનલ ટેલેન્ટ સોસાયટી ફિલ્મ (ITSF) એવોર્ડમાં હાજરી આપી હતી. તેને ‘કલા રત્ન’ શ્રેણીમાં પદ્મ શ્રી મહેન્દ્ર કપૂર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.


દિવ્યાંકાની આ તસવીરોને જોઈને ફેન્સે તેમના તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version