Site icon News Continuous Bureau | Mumbai

Do patti review: જો તમે પણ વિકેન્ડ માં દો પત્તી જોવાનું વિચારી રહ્યા હોવ તો,જાણી લો કેવી છે કાજોલ અને કૃતિ સેનન ની ફિલ્મ

Do patti review: દો પત્તી ને આજે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ માં કાજોલ, કૃતિ સેનન અને શાહીર શેખ મુખ્ય ભૂમિકામાં છે તો ચાલો જાણીયે ફિલ્મ ના રીવ્યુ વિશે

do patti first review out know hows kajol and kriti sanon movie

do patti first review out know hows kajol and kriti sanon movie

News Continuous Bureau | Mumbai

Do patti review:  દો પત્તી ને આજે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.જ્યારથી આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માં કાજોલ, કૃતિ સેનન અને શાહીર શેખ મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ નો પહેલો રીવ્યુ સામે આવ્યો છે તો ચાલો જાણીયે ફિલ્મ ના રીવ્યુ વિશે  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IFFI 2024: ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની 55મી આવૃત્તિમાં આ દેશ બનશે ‘કન્ટ્રી ઓફ ફોકસ’, તેના વાઇબ્રન્ટ સિનેમા સંસ્કૃતિની થશે ઉજવણી.

દો પત્તી નો રીવ્યુ 

‘દો પત્તી‘માં કાજોલે પહેલીવાર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન સાથે ટીવી એક્ટર શહીર શેખને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ચતુર્વેદીએ કર્યું છે.મુંબઈ માં આયોજિત આ ફિલ્મ ના પ્રીમિયર માં હાજરી આપનાર નિતાંશી ગોયલે ‘દો પત્તી’નો રિવ્યુ શેર કર્યો છે. નિતાંશી એ ફિલ્મને “એક્સાઈટિંગ વોચ” ગણાવી છે તેમજ તેને ફિલ્મ ના મુખ્ય કલાકારોની પ્રશંસા પણ કરી છે.


‘દો પત્તી’ ની વાર્તા જોડિયા બહેનોની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં કૃતિએ પહેલીવાર ડબલ રોલ કર્યો છે.આ સાથે જ ‘દો પત્તી’ થી કૃતિએ નિર્માતા તરીકે ડેબ્યુ કર્યું છે. આ રીવ્યુ જોતા એવું લાગે છે કે ફિલ્મ ને એકવાર તો જોવી બને છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Ranveer Singh Dhurandhar Misses Oscar Entry ઓસ્કાર માટે કેમ ન પસંદ થઈ રણવીર સિંહની ‘ધુરંધર’? સામે આવ્યું આ કારણ…
Karan Johar Hosts Earthshot Prize કરણ જોહરે રચ્યો નવો ઇતિહાસ ગ્લોબલ ‘અર્થશોટ પ્રાઇઝ’ એવોર્ડ્સ નાઇટ હોસ્ટ કરનાર બન્યા પ્રથમ ભારતીય
Exit mobile version