Site icon

Amitabh Bachchan Health: 82 વર્ષના અમિતાભ બચ્ચન ને હવે આ કામ કરવું પણ પડી રહ્યું છે ભારે, બ્લોગમાં વ્યક્ત કરી લાગણી

Amitabh Bachchan Health: ડૉક્ટરોની ચેતવણી ઊભા રહીને પાયજામા પહેરવાથી બેલેન્સ ગુમાવવાની અને પડી જવાની શક્યતા

Doctors Advise Amitabh Bachchan to Sit While Wearing Pajamas Due to Age-Related Risks

Doctors Advise Amitabh Bachchan to Sit While Wearing Pajamas Due to Age-Related Risks

News Continuous Bureau | Mumbai 

Amitabh Bachchan Health: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હવે 82 વર્ષના થઈ ગયા છે. તેમના તાજેતરના બ્લોગમાં તેમણે ખુલાસો કર્યો છે કે હવે તેઓ સામાન્ય કામ પણ સરળતાથી કરી શકતા નથી. ડૉક્ટરો દ્વારા તેમને સલાહ આપવામાં આવી છે કે પાયજામા (Pajama) પહેરતી વખતે બેસીને પહેરવું જોઈએ, ઊભા રહીને નહીં, કારણ કે બેલેન્સ ગુમાવવાથી પડી જવાની ભીતિ રહે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  War 2 OTT Release: વોર 2 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ની ફિલ્મ

શરીર પર વૃદ્ધાવસ્થાનો અસર

અમિતાભ બચ્ચનએ લખ્યું કે હવે દવાઓ અને મોબિલિટી એક્સરસાઈઝ (Mobility Exercise) તેમના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. એક દિવસ પણ એક્સરસાઈઝ છૂટી જાય તો સાંધા દુખવા લાગે છે. ઘરમાં હેન્ડલબાર (Handlebar) લગાવવામાં આવ્યા છે જેથી તેઓ સહેજ સહારો લઈ શકે.તેમણે લખ્યું કે જ્યારે દર્શકો તેમને જોવા માટે સીડી ચડીને આવે છે અને ઉત્સાહથી ચીસો પાડે છે, ત્યારે તેમને આંતરિક આનંદ મળે છે. પરંતુ જ્યારે ઓળખી શકાય એવા ચહેરા દેખાતા નથી, ત્યારે તેમને લાગે છે કે શું તેઓ હવે સામાન્ય થઈ ગયા છે?


 

ડૉક્ટરોની સલાહને લઈને અમિતાભ બચ્ચનએ લખ્યું કે શરૂઆતમાં તેમને આ વાત અવિશ્વસનીય લાગી, પરંતુ એક દિવસ જ્યારે તેઓ ઊભા રહીને પાયજામા પહેરતા હતા, ત્યારે બેલેન્સ ગુમાવતાં બચી ગયા. તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તેમના કોઈ પણ પ્રશંસકને આવું ન અનુભવવું પડે, છતાં સ્વીકાર્યું કે દરેકના જીવનમાં આ દિવસ આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, અભિરા લેશે કરિયર માટે મોટો નિર્ણય, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Ranbir Kapoor or Vicky Kaushal: ‘રણબીર-વિકી વચ્ચે લવ ટ્રાયેન્ગલ! આલિયાની આગામી ફિલ્મમાં કોણ મારશે બાજી?
Sharvari Wagh and Ahaan Pandey: ‘મુંજયા’ અને ‘સૈયારા’ ફેમ સ્ટાર્સ હવે એક્શન-રોમાન્સ ફિલ્મમાં સાથે જોવા મળશે, આ દિગ્દર્શક 9 વર્ષ બાદ YRF સાથે કરશે કમબેક
Alisha Chinai: અલીશા ચિનોય એ યશરાજ ફિલ્મ્સ પર લગાવ્યો આવો આરોપ, કજરારે ગીત સાથે જોડાયેલો છે મામલો
Exit mobile version