Site icon

Don 3: રણવીર સિંહ અને કિયારા અડવાણી ની ડોન 3 માં થઇ વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી, કરીના કપૂર ને રિપ્લેસ કરશે એક્ટ્રેસ

Don 3: ફરહાન અખ્તર ની ડોન 3 માં રણવીર સિંહ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે આ બે કલાકારો સાથે વધુ એક અભિનેત્રી નું નામ જોડાઈ ચૂક્યું છે જે કરીના કપૂર ને રિપ્લેસ કરશે.

don 3 after ranveer singh and kiara advani janhvi kapoor entry may replace kareena kapoor

don 3 after ranveer singh and kiara advani janhvi kapoor entry may replace kareena kapoor

News Continuous Bureau | Mumbai

Don 3: ફરહાન અખ્તર એ જ્યારથી ડોન 3 ની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચામાં છે. આ વખતે ડોન 3 માં શાહરુખ ખાન ની જગ્યા એ રણવીર સિંહ ( Ranveer Singh ) ને લેવામાં આવ્યો છે. તેમજ પ્રિયંકા ચોપરા ની જગ્યા એ કિયારા અડવાણી ( Kiara Advani ) ને લેવામાં આવી છે. હવે ડોન 3 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ કરીના કપૂરની જગ્યાએ જ્હાન્વી કપૂર ( Janhvi Kapoor )  એન્ટ્રી કરી શકે છે. 

Join Our WhatsApp Community

 ડોન 3 માં થઇ શકે છે જ્હાન્વી કપૂર ની એન્ટ્રી

મીડિયા રિપોર્ટ મુજબ, ફરહાન અખ્તરે ( Farhan Akhtar ) ડોન 3 માટે જ્હાન્વી કપૂરનો સંપર્ક કર્યો છે. જ્હાન્વી એ એક્સેલની ઓફિસમાં એક મીટિંગ પણ કરી છે, ડોન 3 ના મેકર્સ ને લાગે છે કે જ્હાન્વી કપૂર કરીના કપૂર ના રોલ માટે પરફેક્ટ છે. તેની પાસે ડાન્સ સ્કિલ અને સ્ટાઇલ બંને છે જે ‘ડોન 3’માં જરૂરી છે. જો મેકર્સ અને જ્હાન્વી બંને સહમત થશે તો જ્હાન્વી કપૂર કરીના કપૂર ને રિપ્લેસ કરશે.

આ સમાચાર પણ વાંચો : Electoral Bonds: સુપ્રીમ કોર્ટે SBIને ફરી ફટકાર લગાવી, ઈલેક્ટોરલ બોન્ડનો યુનિક નંબર જાહેર કરવાનો આદેશ આપતા નોટિસ જારી કરી..

જો કે, હજુ સુધી ‘ડોન 3’ના નિર્માતાઓ અને ખુદ જ્હાન્વી કપૂરે આ વાત ને કન્ફ્રર્મ નથી કર્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version