Site icon News Continuous Bureau | Mumbai

Don 3: શર્વરી વાઘ નહીં રણવીર સિંહ ની ડોન 3 માં થઇ નેશનલ એવોર્ડ વિજેતા આ અભિનેત્રી ની એન્ટ્રી! જાણો ક્યારે શરૂ કરશે ફિલ્મ નું શૂટિંગ

Don 3: ડોન 3 માં કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતી પરંતુ તેને તેની ગર્ભાવસ્થા ને લઈને આ ફિલ્મ છોડી હતી ત્યારબાદ શર્વરી વાઘ નું નામ સામે આવ્યું હતું હવે રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે.

Don 3 Kriti Sanon Joins Ranveer Singh in Farhan Akhtar Film

Don 3 Kriti Sanon Joins Ranveer Singh in Farhan Akhtar Film

News Continuous Bureau | Mumbai

Don 3:  ડોન 3 માં કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતી પરંતુ તેને તેની ગર્ભાવસ્થા ને લઈને આ ફિલ્મ છોડી હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણી ની એક્ઝિટ બાદ નવી ફીમેલ લીડની શોધ ચાલી રહી હતી. ત્યારબાદ શર્વરી વાઘ નું નામ સામે આવ્યું હતું હવે રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Urvashi Rautela controversy: ટ્રોલ થતા ની સાથે જ પોતાની વાત થી ફરી ગઈ ઉર્વશી રૌતેલા, અભિનેત્રી ની ટિમ એ આપી મંદિર પર સ્પષ્ટતા

‘ડોન 3’માં થઇ કૃતિ સેનન ની એન્ટ્રી!

‘ડોન 3’ માટે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કૃતિ સેનનની પસંદગી થઈ છે.રિપોર્ટ્સ અનુસાર, કૃતિ સેનન આ પ્રોજેક્ટ માટે બે અઠવાડિયામાં સહી કરશે. ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેનમેન્ટની ટીમે કૃતિને આ ભૂમિકા માટે યોગ્ય ગણાવી છે.ડોન 3’નું શૂટિંગ યુરોપમાં થવાનું છે. ફરહાન અખ્તરે લોકેશન ફાઇનલ કરી લીધું છે અને ઇન્ટરનેશનલ સ્ટન્ટ ટીમ સાથે એક્શન બ્લોક પર કામ શરૂ થશે.


‘ડોન 3’ પહેલાં કૃતિએ આનંદ એલ રાય ની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’નું શૂટિંગ પૂરું કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version