Don 3 update: ડોન 3 માં થઇ વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી, ફિલ્મ માં આઈટમ નંબર થી જીતશે લોકો ના દિલ

Don 3 update: ડોન 3 ની સ્ટારકાસ્ટ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં કિયારા ઉપરાંત વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે.

by Zalak Parikh
don 3 update sobhita dhulipala may do an item song in ranveer singh film

News Continuous Bureau | Mumbai

Don 3 update: ડોન 3 એ ડોન ની ફ્રેન્ચાઇઝી છે. ડોન અને ડોન 2 માં શાહરુખ ખાન ડોન ની ભૂમિકા માં જોવા મળ્યો હતો. હવે ડોન 3 માં શાહરુખ ખાન ના સ્થાને રણવીર સિંહ ને લેવામાં આવ્યો છે. જે ડોન ની ભૂમિકા ભજવશે.હવે ડોન 3 ની સ્ટારકાસ્ટ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં કિયારા ઉપરાંત વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે. 

આ સમાચાર પણ વાંચો: Deepika padukone: સાસરીવાળા સાથે ડિનર ડેટ પર ગઈ દીપિકા પાદુકોણ, અભિનેત્રીના ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નેન્સી ગ્લો, જુઓ વિડીયો

ડોન 3 માં થઇ શોભિતા ધૂલિપાલા ની એન્ટ્રી!

 ‘ડોન 3’ના આઈટમ સોંગ માટે શોભિતા ધૂલિપાલા નું નામ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ડિરેક્ટર ફરહાને આઈટમ સોંગમાં ડાન્સ કરવા માટે શોભિતાનો સંપર્ક કર્યો છે. બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શોભિતા એ ડોન 3માં આઈટમ નંબર કરવા માટે રાજી થઈ ગઈ છે. જોકે નિર્માતાઓ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.


ડોન 3 ને ફરહાન અખ્તર ડિરેક્ટ કરશે. હજુ સુધી ફિલ્મ ની બાકી ની સ્ટાર કાસ્ટ ના નામ સામે આવ્યા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More