Site icon News Continuous Bureau | Mumbai

Don 3: ડોન 3 માં રણવીર સિંહ ને ટક્કર આપશે આ અભિનેતા! ફરહાન અખ્તર ની ફિલ્મ માં થઇ વિલન ની એન્ટ્રી

Don 3: ડોન 3 માં રણવીર સિંહ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. હવે ફરહાન અખ્તર ની ફિલ્મ માં વિલન ની એન્ટ્રી થઇ છે જેને 12 મી ફેલ અભિનેતા ભજવશે.

don 3 vikrant massey part of farhan akhtar film

don 3 vikrant massey part of farhan akhtar film

News Continuous Bureau | Mumbai

Don 3: ડોન 3 માં રણવીર સિંહ હોવાની જાહેરાત ફરહાન અખ્તરે બે વર્ષ પહેલા જ કરી હતી. આ ફિલ્મ ડોન ની ફ્રેન્ચાઇઝી નો ત્રીજો ભાગ છે. આ ફિલ્મ માં રણવીર સિંહ સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે ફરહાન અખ્તર ની ફિલ્મ માં વિલન ની એન્ટ્રી થઇ છે જેને 12 મી ફેલ અભિનેતા ભજવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chris martin Mahakumbh 2025: ભારત માં આવી ભક્તિમય થયો ક્રિસ માર્ટિન,બાબુલનાથ બાદ હવે મહાકુંભ માં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચ્યો બ્રિટિશ ગાયક,જુઓ વિડીયો

ડોન 3 માં થઇ વિક્રાંત મેસી ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ ફરહાન અખ્તર ની ફિલ્મ માં12 મી ફેલ અભિનેતા વિક્રાંત મેસી ની એન્ટ્રી થઇ છે આ ફિલ્મ માં વિક્રાંત વિલન ની ભૂમિકામાં જોવા મળશે. જોકે વિક્રાંત મેસી ડોન 3 નો ભાગ છે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


વિક્રાંત એક ઉમદા અભિનેતા છે, તે છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોમાં સક્રિય છે. વિક્રાંત છેલ્લે ધ સાબરમતી રિપોર્ટ માં જોવા મળશે. હવે જો વિક્રાંત ની ડોન 3 માં એન્ટ્રી થશે તો તે રણવીર સિંહ સાથે ટક્કર લેતો જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version