Site icon News Continuous Bureau | Mumbai

Don 3: રણવીર સિંહ ની ફિલ્મ ડોન 3 માં વિલન ની ભૂમિકા માટે આ અભિનેતા નો કરવામાં આવ્યો સંપર્ક, 12 મી ફેલ માં નિભાવી ચુક્યો છે દમદાર ભૂમિકા

Don 3: ડોન 3 માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ ના વિલન ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે 12 મી ફેલ અભિનેતા નો સંપર્ક કરવામાં આવ્યો છે.

don 3 vikrant massey will villain role in ranveer singh film

don 3 vikrant massey will villain role in ranveer singh film

News Continuous Bureau | Mumbai

Don 3: ડોન 3 માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.ડોન 3 ની સત્તાવાર જાહેરાત વર્ષ 2023 માં થઇ હતી આ જાહેરાત ફરહાન અખ્તરે કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે આ ફિલ્મ માં રણવીર સિંહ ડોન ની ભૂમિકા ભજવશે સાથે જ આ ફિલ્મ માં કિયારા અડવાણી લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે.હવે આ ફિલ્મ ના વિલન ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે 12 મી ફેલ અભિનેતા નો સંપર્ક કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mahavatar Vicky kaushal: છત્રપતિ સંભાજી મહારાજ બાદ ચિરંજીવી પરશુરામ ના અવતાર માં છવાયો વિકી કૌશલ, ‘મહાવતાર’ માંથી અભિનેતા નો ઉગ્ર લુક થયો વાયરલ

ડોન 3 માં વિલન માટે વિક્રાંત મેસી ને કરવામાં આવ્યો અપ્રોચ 

મીડિયા રિપોર્ટ મુજબ 12 મી ફેલ અભિનેતા વિક્રાંત મેસી નો ‘ડોન 3′માં મુખ્ય વિલનની ભૂમિકા માટે નિર્માતાઓએ સંપર્ક કર્યો છે. ’12મી ફેલ’માં પોતાની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપનાર વિક્રાંતને રણવીરની સામે નેગેટિવ રોલની ઓફર કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ વિક્રાંતે હજુ સુધી આ ઓફર સ્વીકારી નથી.


ડોન ની શરૂઆત અમિતાભ બચ્ચને કરી હતી આ ફિલ્મ વર્ષ 1978 માં આવી હતી. ત્યારબાદ વર્ષ 2006 માં ફરહાન અખ્તરે શાહરુખ ખાન ને ચમકાવતી ડોન બનાવી હતી હવે ડોન 3 બનવા જઈ રહી છે જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે રિપોર્ટ મુજબ આ ફિલ્મ વર્ષ 2026 માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version