Site icon News Continuous Bureau | Mumbai

Chandra Barot Passes Away: અમિતાભ બચ્ચન ની ‘ડોન’ ફિલ્મના ગુજરાતી ડાયરેકટર ચંદ્ર બારોટ નું 86 વર્ષ ની વયે થયું નિધન, આ ગંભીર બીમારી સામે હારી ગયા જંગ

Chandra Barot Passes Away: અમિતાભ બચ્ચન ની 'ડોન' ફિલ્મના ગુજરાતી ડાયરેકટર ચંદ્ર બારોટ નું 86 વર્ષ ની વયે નિધન થયું છે. ફરહાન અખ્તર સહિત અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

Don Director Chandra Barot Passes Away at 86

Don Director Chandra Barot Passes Away at 86

News Continuous Bureau | Mumbai  

Chandra Barot Passes Away:  બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 1978માં આવેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘ડોન’ ના ડિરેક્ટર ચંદ્ર બારોટ નું 86 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના પત્ની દીપા બારોટે મીડિયા સામે તેમના મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, ‘તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડાતા હતા.’ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sangeeta Bijlani: સંગીતા બિજલાની ના ફાર્મહાઉસ માં થઇ તોડફોડ, ચોર એ તેના આ સામાન ની કરી ચોરી, પોલીસ તપાસ શરૂ

ચંદ્ર બારોટનું ફિલ્મી યોગદાન

‘ડોન’ના ડિરેક્ટર ચંદ્ર બારોટ ગુજરાતી હતા.ચંદ્ર બારોટ એ  ‘ડોન’ સિવાય પણ અનેક હિન્દી ફિલ્મોમાં સહાયક તરીકે કામ કર્યું હતું. તેમણે ‘પૂરબ ઓર પશ્ચિમ’, ‘યાદગાર’, ‘રોટી કપડા મકાન’ જેવી ફિલ્મોમાં યોગદાન આપ્યું હતું. તેમણે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમનું માનવું હતું કે લોકો તેમને માત્ર ‘ડોન’ માટે જ યાદ રાખશે.


2006માં જ્યારે ફરહાન અખ્તરે શાહરુખ ખાન સાથે ‘ડોન’નું પુનઃનિર્માણ કર્યું ત્યારે ચંદ્ર બારોટ ખૂબ ખુશ હતા. એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે “જ્યારે અમે અમિતાભ બચ્ચન સાથે ‘ડોન’ બનાવી, ત્યારે એટલું મીડિયા ધ્યાન મળ્યું નહોતું. પણ સમય સાથે ફિલ્મ કલ્ટ બની ગઈ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version