Site icon

ટેલિવિઝન જગતની સંસ્કારી બહુ ડોનલ બિષ્ટએ શેર કરી બોલ્ડ તસવીરો, સ્વિમિંગપુલમાં સનબાથ લેતી આવી નજર

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

ટીવી એક્ટ્રેસ ડોનાલ બિષ્ટ બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. અભિનેત્રી ડોનલ બિષ્ટએ તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં ડોનાલ બિશ્ટ સ્વિમિંગપુલમાં એન્જોય કરતી નજર આવી રહી છે.  ડોનાલ બિષ્ટએ યેલો સ્વિમસૂટ કેરી કર્યો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં લોકો તેનો અવતાર જોઈને પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.

 

ટીવી શો ‘એક દિવાના થા’માં શર્નાયાનું પાત્ર ભજવીને અને’ રૂપ-મર્દ કા નય સ્વરૂપ ‘માં ઈશિકા પટેલનું પાત્ર ભજવીને લોકોમાં લોકપ્રિયતા મેળવી હતી.

 

આપને જણાવી દઇએ કે અભિનયમાં જોડાતા પહેલા ડોનાલે કોલેજના દિવસો દરમિયાન મોડેલિંગ શરૂ કરી હતી અને જર્નાલિઝમની ડિગ્રી લીધા પછી તેણે એક ન્યૂઝ ચેનલમાં કામ કરવાનું શરૂ કર્યું. તે ડીડી નેશનલના ચિત્રહારની એન્કર પણ રહી ચૂકી છે. તેની અભિનય કારકિર્દીની શરૂઆત 2005માં સિરિયલ એરલાઇન્સથી થઈ હતી. આ પછી તે ટ્વિસ્ટેડ લવ શો, કલશ-એક વિશ્વાસમાં જોવા મળી હતી.

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version