Site icon News Continuous Bureau | Mumbai

Dostana 2: દોસ્તના 2 માંથી કપાયું જ્હાન્વી કપૂર નું પત્તુ, આ અભિનેત્રી ની એન્ટ્રી ની અટકળો થઇ તેજ

Dostana 2: દોસ્તના 2 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માંથી જ્હાન્વી કપૂર ને પડતી મુકવામાં આવી અને તેના સ્થાને બીજી અભિનેત્રી ને લેવામાં આવી છે.

Dostana 2 sreeleela Replace Janhvi Kapoor in karan johar film

Dostana 2 sreeleela Replace Janhvi Kapoor in karan johar film

News Continuous Bureau | Mumbai

Dostana 2: કરણ જોહર અને કાર્તિક આર્યન   ટૂંક સમયમાં બે મોટા પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. એક છે- નાગજિલા અને બીજી ફિલ્મ છે- ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’. પરંતુ આ દિવસોમાં એક ફિલ્મ છે, જે બંધ થઈ ગઈ હતી- દોસ્તાના 2. તેના પર ફરીથી કામ થઈ રહ્યું છે. નવી કાસ્ટમાં કાર્તિકનું નામ તો સામેલ નથી. પરંતુ હવે ખબર એવી આવી રહી છે કે ફિલ્મ થિયેટરમાં નહીં આવે. સાથે જ ફિલ્મ માંથી જ્હાન્વી કપૂર ને પણ પડતી મુકવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

દોસ્તાના 2 માં નવી કાસ્ટ

4 વર્ષ પછી દોસ્તાના 2 પર ફરીથી કામ થઈ રહ્યું છે. આ વખતે એકદમ ફ્રેશ કાસ્ટ સાથે શરૂઆત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ દોસ્તાના 2 માં જ્હાન્વી કપૂર ને પડતી મુકવામાં આવી છે અને તેને સ્થાને શ્રીલીલા ને લેવામાં આવી છે. આ સાથે જ મેકર્સે એક નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ ધર્મા પ્રોડક્શન આ ફિલ્મને થિયેટર્સ માં નહીં, પરંતુ સીધી OTT પર લાવવાની યોજના બનાવી રહ્યા છે.


મીડિયા રિપોર્ટ મુજબ, ધર્મા પ્રોડક્શન ફિલ્મને OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર લાવવાની યોજના બનાવી રહ્યા છે. તેને ડિજિટલ ફિલ્મ તરીકે જ બનાવવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version