Site icon News Continuous Bureau | Mumbai

Dunki: ડંકી નું રાતોરાત બદલાઈ ગયું ડિજિટલ પ્લેટફોર્મ, જિયો સિનેમા નહીં પરંતુ આ ઓટિટિ પર રિલીઝ થઇ શાહરુખ ખાન ની ફિલ્મ

Dunki: શાહરુખ ખાન ની ડંકી વર્ષ 2023 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો.પહેલા એવા સમાચાર હતા કે આ ફિલ્મ જિયો સિનેમા પર આવશે પરંતુ હવે આ ફિલ્મ ની ઓટીટી પ્લેટફોર્મ ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Dunki ott release shahrukh khan film stream worldwide on netflix

Dunki ott release shahrukh khan film stream worldwide on netflix

News Continuous Bureau | Mumbai 

Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી વર્ષ 2023 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે દર્શકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. પહેલા એવા સમાચાર હતા કે આ ફિલ્મ જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મ જિયો સિનેમા નહીં પરંતુ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiya 3: વિદ્યા બાલન પછી આ સુપરસ્ટાર અભિનેત્રી ની થઇ ભૂલ ભુલૈયા 3 માં એન્ટ્રી! બે ભૂતની સાથે ટક્કર લેશે કાર્તિક આર્યન

ડંકી ની ઓટિટિ રિલીઝ 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સ એ ખરીદી લીધા છે. આ ફિલ્મ હવે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. નેટફ્લિક્સ એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ડંકી નું પોસ્ટર પોસ્ટ કરી ને આ માહિતી શેર કરી છે. 


રાજકુમાર હિરાણી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ  ડંકી ને દર્શકો તરફ થી ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ માં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની જેવા દિગ્ગજ કલાકારો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Con

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version