Site icon

Dunki: આંતરરાષ્ટ્રીય વાગ્યો ડંકી નો ડંકો, આ દેશની સંસદમાં બતાવાશે શાહરૂખ ખાનની ફિલ્મ.

Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન નું હતું. અભિએન્ટ ની ત્રણ ફિલ્મો હિટ સાબિત થઇ હતી.શાહરુખ ખાન ની વર્ષ 2023 માં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ડંકી હતી.આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે એવા સમાચાર છે કે યુકેની સંસદમાં ફિલ્મ ડંકી નું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે.

dunki special screening uk parliament

dunki special screening uk parliament

News Continuous Bureau | Mumbai 

Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન ( Shah Rukh Khan ) માટે લકી હતું. આ વર્ષે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ હતી, વર્ષ 2023ના અંતમાં રિલીઝ થયેલી શાહરુખ ખાન ની છેલ્લી ફિલ્મ ડંકી ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. શાહરુખ ખાન ની આ ફિલ્મને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો. હવે એવા સમાચાર છે કે યુકેની સંસદમાં ( UK Parliament )  રાજકુમાર હિરાનીની ( Rajkumar Hirani ) ડંકીની સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ શકે છે 

Join Our WhatsApp Community

ડંકી ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

મીડિયા રિપોર્ટ મુજબ, ‘શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી એવા લોકોની વાર્તા છે જેઓ એક સરહદથી બીજી સરહદે જવા માટે ડંકી નો રસ્તો પસંદ કરે છે. ફિલ્મની વાર્તાને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેના પર ડંકી બનાવવામાં આવી છે. ડંકી નો રસ્તો કેટલો ખતરનાક છે તેના પર પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે સરકાર પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.’આ પહેલા ભારતની સંસદમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું ( Special screening ) આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Calcutta High Court: કોલકત્તા હાઈકોર્ટના ન્યાધીશો વચ્ચેના સંઘર્ષ મામલે સુપ્રીમ કોર્ટના તમામ નિર્ણય પર મૂક્યો સ્ટે.. બંગાળ સરકરાને પણ જારી કરી નોટીસ..

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version