Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Ram mandir: રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ગુપચુપ એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના સાથે સેલ્ફી લઇ રહેલા રણબીર કપૂર નું થઇ ગયું પોપટ! પત્ની આલિયા ભટ્ટે જોતા જ કર્યું આ કામ, મજેદાર વિડીયો થયો વાયરલ

Ranbir kapoor Ram mandir:રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં હાજરી આપવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને લોકો રણબીર કપૂર ની મજાક ઉડાવી રહ્યા છે.

during ram mandir pran pratishtha program ranbir kapoor took selfie and get trolled

during ram mandir pran pratishtha program ranbir kapoor took selfie and get trolled

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Ram mandir: ગઈકાલે અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના અભિષેકની ભવ્ય વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરીના કૈફ, આયુષ્માન ખુરાના, રોહિત શેટ્ટી, માધુરી દીક્ષિત જેવા બોલિવૂડ સેલેબ્સ અયોધ્યા પહોંચ્યા હતા. આ ક્રાયક્રમ ના ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન રણબીર કપૂર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈ ને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. કાર્યક્રમ પૂરો થયા બાદ આ સ્ટાર્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hema malini: ‘જયશ્રી રામ’ બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની એ જણાવ્યું હાલ કેવું છે રામ નગરી નું વાતાવરણ

 

રણબીર કપૂર નો મજેદાર વિડીયો થયો વાયરલ 

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, વિકી કૌશલ, સુભાષ ઘાઈ, આયુષ્માન ખુરાના, રોહિત શેટ્ટી જેવા બોલિવૂડ સેલેબ્સ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન સુભાષ ઘાઈ તેમના ફોન માં વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા.આ દરમિયાન રણબીર કપૂર પણ પોતાન ફોનમા માં સેલ્ફી લઇ રહ્યો હતો. પરંતુ મજેદાર વાત એ છે કે રણબીર કપૂર ની બરાબર પાછળ કેટરીના કેફ તેના પતિ વિકી કૌશલ સાથે બેઠી હતી ત્યારબાદ આલિયા ભટ્ટ ની નજર તેના પતિ પર જતા જ રણબીર કપૂરે તેનો ફોન ઊંચો કર્યો અને આલિયા સાથે સેલ્ફી લેવા લાગ્યો. 


આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.એક યુઝરે લખ્યું કે રણબીરે કેટરિના કૈફની તસવીર ક્લિક કરવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી’. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘રણબીર કપૂર કેટરીના કૈફ સાથે સેલ્ફી લઈ રહ્યો છે’. તમને જણાવી દઈએ કે, એક સમયે રણબીર કપૂર અને કેટરીના કૈફ એકબીજાને ડેટ કરતા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Exit mobile version