Site icon News Continuous Bureau | Mumbai

Raj Kundra and Shilpa Shetty: ખરું ફસાયું આ સેલિબ્રિટી કપલ, 100 કરોડની પ્રોપર્ટી જપ્ત.

Raj Kundra and Shilpa Shetty: ઇડીએ મોટા પગલાં લીધા છે. આ બંનેની 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ED attaches actor Shilpa Shetty,and Raj Kundra's property worth nearly Rs 98 crore in money laundering

ED attaches actor Shilpa Shetty,and Raj Kundra's property worth nearly Rs 98 crore in money laundering

News Continuous Bureau | Mumbai

Raj Kundra and Shilpa Shetty:  શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ની તકલીફો અટકવાનું નામ લેતી નથી. હવે તેમના પર ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ( money laundering ) મામલે ઇડીએ ( ED ) આ બંનેની કુલ 98 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત ( property seize ) કરી છે. જપ્ત કરેલી પ્રોપર્ટીમાં મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં આવેલો એક આલીશાન પ્લોટ પણ સામેલ છે. આ ઉપરાંત ઉનામાં એક બંગલો અને કુન્દ્રા ના અમુક શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે આ તમામ સંપત્તિ સંદર્ભે અત્યાર સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Arvind Kejriwal: જેલમાં કેજરીવાલ ખાય છે પૂરી બટાકાનું શાક અને કેરી. જેથી વજન વધે, હોસ્પિટલ ભેગા થવાય અને જેલમાંથી બહાર અવાય…

Raj Kundra and Shilpa Shetty:  જે એફ.આઈ.આર થઈ છે તે મુજબ આખો ગોટાળો વર્ષ 2017 નો છે.

 જે એફ.આઈ.આર થઈ છે તે મુજબ આખો ગોટાળો વર્ષ 2017 નો છે. જ્યારે અમુક લોકોએ બીટકોઈન ( Bitcoin ) માટે 6600 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને લોકોને 10% ઇન્ટરેસ્ટ આપવાનું વચન આપ્યું. જો કે આ સ્કીમ સફળ રહી નહીં. ત્યારબાદ અમિત ભારદ્વાજ નામના પ્રમોટર પાસેથી કુલ 285 રાજ કુન્દ્રાને મળ્યા હતા. જેની કિંમત આજની તારીખમાં 150 કરોડ રૂપિયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version