Site icon News Continuous Bureau | Mumbai

Ed sheeran: શાહરુખ ખાન એ હોલિવુડ સિંગર એડ શીરન ને શીખવી આ વસ્તુ, બંને સ્ટાર ને એક ફ્રેમ માં જોઈ ચાહકો થયા ખુશ

Ed sheeran: હોલિવુડ સિંગર એડ શીરન ભારતમાં છે. આ દરમિયાન તે બોલિવૂડ ના કિંગ ખાન એટલેકે શાહરુખ ખાન ને મળ્યો હતો. શાહરુખ ખાને તેને તેનો સિંગ્નેચર પોઝ શીખવ્યો હતો.

ed sheeran seen recreating shahrukh khan signature step

ed sheeran seen recreating shahrukh khan signature step

News Continuous Bureau | Mumbai

 Ed sheeran: ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક એડ શીરન તેના બીજા કોન્સર્ટ માટે ભારત આવ્યો છે.મુંબઈ માં તે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. હાલમાંજ ગાયક ફરાહ ખાન ના ઘરે પાર્ટી માટે પહોંચ્યો હતો જ્યાં તે બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન ને મળ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાને તેને તેનો આઇકોનિક પોઝ શીખવવાની કોશિશ કરી હતી. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pathan 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ ને લઈને આવ્યું મોટું અપડેટ, શાહરુખ ખાન ની પઠાણ 2 માં આ અભિનેતા નહીં કરે કેમિયો

 

શાહરુખ ખાને એડ શિરન ને શીખવ્યો સિગ્નેચર પોઝ 

એડ શીરને ઈન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી છે, જેમાં તે શાહરુખ ખાન ના રોમેન્ટિક આઇકોનિક પોઝને રિક્રિએટ કરતો જોવા મળે છે આ દરમિયાન બેકગ્રાઉન્ડ માં  શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નું ગીત ‘દીવાનગી દિવાનગી’ વાગી રહ્યું છે. 


શાહરૂખ ખાન અને એડ શીરનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થવા લાગ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version