Site icon News Continuous Bureau | Mumbai

ED Tightens Grip on South Stars: દક્ષિણના ફિલ્મ સ્ટાર્સ પર મંડરાઈ રહ્યો છે ઇડી નો ખતરો, આ મામલે રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, સહિત અન્ય બે સુપરસ્ટાર્સ ને મળ્યા સમન

ED Tightens Grip on South Stars: અવૈધ સટ્ટાબાજી એપના મામલે મની લોન્ડરિંગ તપાસ માટે EDએ સાઉથ સુપરસ્ટાર્સ ને સમન પાઠવ્યા છે.

ED Tightens Grip on South Stars Rana Daggubati, Prakash Raj, Vijay Deverakonda, Lakshmi Manchu Summoned

ED Tightens Grip on South Stars Rana Daggubati, Prakash Raj, Vijay Deverakonda, Lakshmi Manchu Summoned

News Continuous Bureau | Mumbai

ED Tightens Grip on South Stars: દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ચાર જાણીતા કલાકારો — રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવરકોન્ડાઅને લક્ષ્મી માંચૂ પરઇડી (ED) દ્વારા મની લોન્ડરિંગ અને અવૈધ સટ્ટાબાજી એપના પ્રમોશનના આરોપો હેઠળ સમન મોકલવામાં આવ્યા છે. EDએ આ કલાકારોને જુલાઈના અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હાજર થવા માટે કહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saiyaara: સૈયારા ના મેકર મોહિત સુરી થયા ટ્રોલ, આ કોરિયન મુવી ની કોપી છે અહાન પાંડે ની ફિલ્મ

EDની તપાસ હેઠળ દક્ષિણના ફિલ્મ સ્ટાર્સ

EDએ આ ચાર કલાકારોને સમન પાઠવ્યા છે કારણ કે તેઓએ જુદી જુદી ઑનલાઇન સટ્ટાબાજી (Betting) પ્લેટફોર્મ્સ — જેમ કે Junglee Rummy, A23, Yolo 247 ના પોપ-અપ જાહેરાતો દ્વારા પ્રમોશન કર્યું હોવાનો આરોપ છે. આ પ્લેટફોર્મ્સ પર કરોડો રૂપિયાનું અવૈધ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું કહેવાય છે.EDના સમન અનુસાર રાણા દગ્ગુબાટી 23 જુલાઈએ, પ્રકાશ રાજ 30 જુલાઈએ, વિજય દેવરકોન્ડા 6 ઓગસ્ટે અને લક્ષ્મી માંચૂ 13 ઓગસ્ટે હૈદરાબાદ સ્થિત ED ઓફિસમાં હાજર રહેશે. આ તમામ કલાકારોને આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.


EDના દાવા મુજબ આ કલાકારોએ અવૈધ સટ્ટાબાજી એપ્સના પ્રમોશન માટે મોટી રકમ લીધી હતી. પ્રકાશ રાજે સ્પષ્ટતા કરી છે કે તેમણે 2016માં એક Gaming App નું પ્રમોશન કર્યું હતું, પણ 2017માં તે બંધ કરી દીધું. રાણા દગ્ગુબાટીએ પણ જણાવ્યું કે તેનો એન્ડોર્સમેન્ટ 2017માં જ પૂરો થયો હતો અને તે માત્ર કાયદેસર વિસ્તારોમાં જ લાગુ પડતો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Welcome To The Jungle Teaser Out| ‘વેલકમ ટુ ધ જંગલ’ ના ટીઝરે ઇન્ટરનેટ પર લગાવી આગ, અક્ષયસુનીલની કોમેડી ટાઇમિંગે જીત્યા ફેન્સના દિલ; જાણો ક્યારે થશે રિલીઝ
Cannes Film Festival Secrets| કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે આપવા પડે છે કરોડો રૂપિયા? ભારતીય ઇન્ફ્લુએન્સરે દુનિયા સામે જાહેર કર્યું કાન્સનું ડાર્ક સિક્રેટ!
‘Maa Behen’ teaser out। માધુરી દીક્ષિતના ખાસ દિવસે સામે આવી ‘મા બહેન’ ની પહેલી ઝલક; નોટ કરી લો રિલીઝ ડેટ અને પ્લેટફોર્મનું નામ!
Star Plus New Show । ટીવી સ્ક્રીન પર ફરી જોવા મળશે રિયલ રોમાન્સ! સ્ટાર પ્લસના નવા શો માટે આ બે દિગ્ગજ જોડીઓ વચ્ચે રેસ; જાણો કોનું પલ્લું છે ભારે
Exit mobile version