Site icon News Continuous Bureau | Mumbai

Ekta Kapoor: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની વાપસી થી ડરી ગઈ રૂપાલી ગાંગુલી? નિર્માત્રી એકતા કપૂરે કર્યો ખુલાસો

Ekta Kapoor: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 આજ થી ટેલિકાસ્ટ થશે તેવામાં તેના પ્રીમિયર પહેલા એકતા કપૂર નું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

Ekta Kapoor Breaks Silence on Rumors of Anupamaa Star Rupali Ganguly Being Unhappy with Kyunki 2

Ekta Kapoor Breaks Silence on Rumors of Anupamaa Star Rupali Ganguly Being Unhappy with Kyunki 2

News Continuous Bureau | Mumbai

Ekta Kapoor: સ્ટાર પ્લસ પર 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે શરૂ થનારા શો “કયુંકી સાસ ભી કભી બહુ થી 2”  ની વાપસી સાથે જ ટીવી જગતમાં ચર્ચા નું બજાર ગરમ થયું છે. એવી અફવાઓ ચાલી રહી હતી કે “અનુપમા”  ફેમ રૂપાલી ગાંગુલી આ વાપસીથી ખુશ નથી તે આ શો થી ડરી ગઈ છે. હવે એકતા કપૂર  એ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana Update: રણબીર કપૂરની રામાયણ ને વૈશ્વિક સ્તરે હિટ બનાવવા માટે મેકર્સે અપનાવી નવી રણનીતિ, હિન્દી સહીત આટલી ભાષા માં ડબ થશે ફિલ્મ

એકતા કપૂરનું સ્પષ્ટ નિવેદન

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં એકતાએ કહ્યું કે, “મને લાગ્યું કે આ વાતને જે રીતે રજૂ કરવામાં આવી રહી છે તે ખૂબ નિરાશાજનક છે. રૂપાલી એક મોટી સ્ટાર છે. ‘અનુપમા’ અને તેના નિર્માતા રાજન શાહીએ છેલ્લા સાત વર્ષમાં જે સિદ્ધિ હાંસલ કરી છે, તે પ્રશંસનીય છે. તેઓ નંબર વન છે અને રહેવા પણ જોઈએ.” એકતાએ આગળ કહ્યું કે, “અમે અમારી કહાની કહેવા માટે આવી રહ્યા છીએ. શો અને તેના મુખ્ય પાત્રો વચ્ચે તુલના કરવી યોગ્ય નથી અને એ જરૂરી પણ નથી.” તેણે સ્પષ્ટ કર્યું કે ‘ક્યોકી 2’ની વાપસી કોઈને બદલે નહીં, પણ એક નવી પેઢી માટે છે.


શોમાં કેટલાક જૂના ચહેરાઓની વાપસી થશે અને સાથે જ નવા કલાકારો પણ જોડાશે. દર્શકો માટે આ શો નોસ્ટાલ્જીયા અને નવી કહાની નુંમિશ્રણ હશે. શોનું પ્રીમિયર આજે એટલે કે 29 જુલાઈથી સ્ટાર પ્લસ પર થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version