Site icon News Continuous Bureau | Mumbai

Ekta Kapoor Double Blast: એકતા કપૂર નો ડબલ ધમાકો, કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની સાથે દર્શકો ને મળશે એક સરપ્રાઈઝ, નિર્માત્રી ના આ શો સાથે છે તેનું કનેક્શન

Ekta Kapoor Double Blast: 29 જુલાઈએ કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની નવી સીઝન શરૂ થશે અને એ જ દિવસે 'નાગિન 7' નું પહેલું ટીઝર પણ રિલીઝ થશે

Ekta Kapoor Double Blast Kyunki Saas Bhi Kabhi Bahu Thi Returns with Naagin 7 Teaser

Ekta Kapoor Double Blast Kyunki Saas Bhi Kabhi Bahu Thi Returns with Naagin 7 Teaser

News Continuous Bureau | Mumbai

Ekta Kapoor Double Blast: ટેલિવિઝન જગતમાં એકતા કપૂર ફરીથી ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે. 25 વર્ષ પછી કયુંકી સાસ ભી કભી બહુ થી ની નવી સીઝન શરૂ થવાની છે. સાથે જ ‘નાગિન 7’ નું પહેલું ટીઝર પણ 29 જુલાઈના રોજ રિલીઝ થવાનું છે, જે નાગ પંચમી ના પાવન દિવસે થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TMKOC Asit Modi: શું હવે તારક મહેતા માં વાપસી નહીં કરે દિશા વાકાણી? અસિત મોદી એ આપ્યો આવો જવાબ

કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની વાપસી

આ શો ની પહેલી સીઝન દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. નવી સીઝનમાં ફરીથી સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયમુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત શક્તિ આનંદ, રિતુ ચૌધરી, હિતેન તેજવાણી , ગૌરી પ્રધાન, કમલિકા ગુહા ઠાકુરતા અને કેતકી દવે પણ મહત્વની ભૂમિકામાં હશે. શો 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ પર પ્રીમિયર થશે.


29 જુલાઈનો દિવસ ટેલિવિઝન દર્શકો માટે ખાસ રહેશે. એક તરફ કયુંકી સાસ ભી કભી બહુ થી ની નવી સીઝન શરૂ થશે અને બીજી તરફ ‘નાગિન 7’  ની પહેલી ઝલક મળશે. આ બંને શો એકતા કપૂરના સૌથી પોપ્યુલર શો છે અને બંનેની સાથે વાપસી દર્શકો માટે રોમાંચક રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version