Site icon News Continuous Bureau | Mumbai

Ekta kapoor: શું બીજી વાર સેરોગસીથી માતા બનવા જઈ રહી છે એકતા કપૂર? ફિલ્મ મેકર ની ટીમે જણાવી હકીકત

Ekta kapoor: એકતા કપૂર વિશે એવા સમાચાર આવ્યા હતા કે તે બીજી વાર સેરોગસીથી માતા બનવાની છે હવે આ સમાચાર પર એકતા કપૂરે ઠંડુ પાણી રેડી દીધું છે અને હકીકત જણાવી છે.

Ekta kapoor is going to become a mother for the second time through surrogacy

Ekta kapoor is going to become a mother for the second time through surrogacy

News Continuous Bureau | Mumbai

Ekta kapoor: એકતા કપૂર સફળ ફિલ્મ નિર્માત્રી છે. તે પીઢ અભિનેતા જીતેન્દ્ર ની દીકરી છે. 48 વર્ષની થઈ ગયા પછી પણ એકતા કપૂરે લગ્ન નથી કર્યા.2010 માં, એકતા કપૂર સરોગસીની મદદથી એક પુત્રની માતા બની હતી, તેનો પુત્ર રવિ 5 વર્ષનો થઈ ગયો છે.હવે એવા સમાચાર આવી રહ્યા છે કે એકતા કપૂર બીજી વખત સરોગસી દ્વારા માતા બનવા જઈ રહી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ એકતા કપૂર ની ટીમે તેના પર પ્રતિક્રિયા આપી અને આ સમાચારની સત્યતા જણાવી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Vikrant massey: શું ખરેખર એક ભાડા માટે ડ્રાઇવર સાથે લડ્યો વિક્રાંત મેસી કે હતો માત્ર પબ્લિસિટી સ્ટન્ટ, વાયરલ વિડીયો એ મચાવી ધૂમ

એકતા કપૂર ની ટીમે જણાવી હકીકત 

એકતા કપૂર ને લઈને એવા સમાચાર આવ્યા હતા કે એકતા કપૂર બીજી વખત માતા બનવા જઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેનો 5 વર્ષનો પુત્ર રવિ પોતાના માટે ભાઈ કે બહેન ઈચ્છે છે. એકતા બાળકની આ ઈચ્છા પૂરી કરવા માંગે છે.હવે આ સમાચાર વિશે મીડિયા સાથે વાત કરતા એકતા કપૂર ની ટીમે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે.


એકતા કપૂર ની ટીમે કહ્યું કે ‘તેઓએ આવા ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરવું જોઈએ.પત્રકારોએ કંઈપણ પ્રકાશિત કરતા પહેલા તથ્ય તપાસવું જોઈએ, આ કોઈ રમુજી કે હાસ્યજનક બાબત નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sunny Deol’s ‘Batwara 1947’ સની દેઓલની નવી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’નો નવો લુક, ભગવાન કૃષ્ણના પોસ્ટર સાથે ધર્મ અને કર્મનો સંદેશ
Dhurandhar Japan Box Office વૈશ્વિક સફળતા છતાં જાપાનમાં ફ્લોપ! રણવીર સિંહની ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત.
Ranveer Singh Paternity Leave ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગની વચ્ચે જ પેટર્નીટી લીવ લેશે રણવીર સિંહ! આ મહિનામાં લેશે લાંબો બ્રેક
Rohit Chandel Sairaab Replacement રોહિત ચંદેલની એન્ટ્રી પર લાગ્યું પૂર્ણવિરામ POCSO કેસમાં જેલ થયા બાદ શોમાંથી કરાયા બહાર; કોણ બનશે નવો સ્ટાર?
Exit mobile version