Site icon News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા માં શહીદ નૌકાદળ અધિકારીની પત્ની હિમાંશી સાથે છે એલ્વિસ યાદવ નો ખાસ સંબંધ, યુટ્યૂબર એ વિડીયો માં કર્યો ખુલાસો

Pahalgam Terror Attack: યુટ્યુબર એલ્વિશ યાદવે જણાવ્યું કે કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલની પત્ની હિમાંશી તેની ક્લાસમેટ હતી. એલ્વિશ એ ફોન પર હિમાંશીએ શું કહ્યું તે જણાવ્યું

elvish yadav reveals pahalgam terror attack victim vinay narwal wife is his college friend

elvish yadav reveals pahalgam terror attack victim vinay narwal wife is his college friend

News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack: કશ્મીરના પહલગામખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલ અને તેમની પત્ની હિમાંશી ની કથા ખૂબ જ હૃદયસ્પર્શી છે. હવે ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે કે તે પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની ક્લાસમેટ છે. એલ્વિશ એ પોતે આ વીડિયો શેર કર્યો છે. એલ્વિશએ કહ્યું કે તેણે કોઈની સાથે વાત કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupamaa Twist: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક કલાકાર ની એન્ટ્રી, રૂપાલી ગાંગુલી ના શો માં એક કે બે નહીં આવશે ચાર મોટા ટ્વીસ્ટ

એલ્વિશ યાદવની પ્રતિક્રિયા

એલ્વિશના મતે, આ વાયરલ વીડિયોમાં, તેણે એક કોમન ફ્રેન્ડ સાથે વાતચીત કરી હતી. એલ્વિશે કહ્યું, “તે પરિણીત હતી અને મેં તેને ફોન કરતાની સાથે જ કહ્યું કે હું એલ્વિશ છું, પછી તેણે તરત જ કહ્યું, હા, તે હિમાંશી છે. તેણે એમ પણ કહ્યું કે મેં તેને લગભગ 30 વાર ફોન કર્યો હતો પણ ફોન રિસીવ થયો ન હતો.”જ્યારે તેણે ૩૧મી વાર ફોન ઉપાડ્યો, ત્યારે તેણે પૂછ્યું કે શું તે કાશ્મીરમાં છે અને તે ખૂબ જોરથી રડવા લાગી. તો, પુષ્ટિ થઈ ગઈ કે તે હિમાંશી હતી.” એલ્વિશ ના આ વીડિયો ને લઈને હિમાંશી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.


વિનય નરવાલ અને હિમાંશી ના લગ્ન માત્ર 7 દિવસ પહેલાં જ થયા હતા.તેઓ પહલગામમાં હનિમૂન માણી રહ્યા હતા ત્યારે આ દુખદ ઘટના બની.આ ઘટના માત્ર હિમાંશી માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક મોટોઆઘાત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version