Site icon News Continuous Bureau | Mumbai

Emergency trailer: ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ભારત માં આપાતકાલીન સમયની વાર્તા દર્શાવતી કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Emergency trailer: ઇમર્જન્સી નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ભૂમિકામાં જોવા મળી રહી છે.

emergency trailer release kangana ranaut is ready to show the dark chapter of indira gandhi

emergency trailer release kangana ranaut is ready to show the dark chapter of indira gandhi

News Continuous Bureau | Mumbai

Emergency trailer: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ફિલ્મ ના મેકર્સ એ કંગના ની ફિલ્મ ઇમર્જન્સી નું ટ્રેલર રિલીઝ કરી દર્શકો નો ઉત્સાહ બમણો કરી દીધો છે. આ ફિલ્મ માં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ભૂમિકામાં જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kriti sanon: શું ખરેખર કબીર બહિયા ને ડેટ કરી રહી છે કૃતિ સેનન? અભિનેત્રી એ જણાવી હકીકત

ઇમર્જન્સી નું ટ્રેલર 

ઇમર્જન્સી ફિલ્મ તે સમયની આસપાસ ફરે છે જ્યારે દેશમાં ઇમર્જન્સી  લાગુ કરવામાં આવી હતી. રાજકીય ડ્રામામાં કંગના પૂર્વ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળે છે. ફિલ્મ ના ટ્રેલર માં ઇન્દિરા ગાંધી ના તેમના પિતા જવાહરલાલ નહેરુ સાથે ના સંબંધો પણ બતાવવામાં આવ્યા છે. કંગના ઉપરાંત ‘ઇમર્જન્સી’માં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે પણ છે. આ સિવાય દિવંગત અભિનેતા સતીશ કૌશિક પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામના રોલમાં જોવા મળ્યા છે.


ઇમર્જન્સી ફિલ્મ ના ટ્રેલર ને પોસ્ટ કરતા કંગના એ લખ્યું,’ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા. દેશના ઈતિહાસની સૌથી શક્તિશાળી મહિલા, તેમના ઈતિહાસમાં લખાયેલો કાળો અધ્યાય. ઈમરજન્સીનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ઈમરજન્સી 6 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version