Site icon News Continuous Bureau | Mumbai

Emraan hashmi birthday: બોલિવૂડ માં સિરિયલ કિસર તરીકે પ્રખ્યાત ઇમરાન હાશ્મી છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે

Emraan hashmi birthday: ઇમરાન હાશ્મી આજે તેનો 46 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ઇમરાન બોલિવૂડ માં તે સિરિયલ કિસર થી પ્રખ્યાત છે. તો ચાલો જાણીયે અભિનેતા ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

emraan hashmi birthday special know actor net worth

emraan hashmi birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Emraan hashmi birthday: ઇમરાન હાશ્મી આજે તેનો 46 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.  ઇમરાન હાશમીનો જન્મ 24 માર્ચ 1979ના રોજ મુંબઈમાં થયો હતો. ઇમરાને તેના અભિનય કારકિર્દીની શરૂઆત 2003માં ફિલ્મ ‘ફૂટપાથ’થી કરી હતી, પરંતુ 2004માં રિલીઝ થયેલી ‘મર્ડર’ ફિલ્મથી તેને વિશાળ લોકપ્રિયતા મળી હતી. બોલિવૂડ માં તે સિરિયલ કિસર થી પ્રખ્યાત છે. તો ચાલો જાણીયે અભિનેતા ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rupali ganguly: પાપારાઝી ના લગ્ન માં હાજરી આપી રૂપાલી ગાંગુલી એ નિભાવ્યું પોતાનું વચન, અભિનેત્રી ની વિડીયો થયો વાયરલ

ઇમરાન હાશ્મી ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ ઇમરાન હાશ્મી ની કુલ સંપત્તિ લગભગ ૧૦૫ કરોડ રૂપિયા છે.ઇમરાન ની કમાણી નો મોટા ભાગ નો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મો છે. ઇમરાન ખૂબ જ વૈભવી જીવન જીવે છે. અભિનેતા ઉપરાંત, ઇમરાન હાશ્મી એક ફિલ્મ નિર્માતા, સ્ટેજ કલાકાર અને રિયાલિટી ટીવી શો હોસ્ટ પણ છે. તેની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે. ઇમરાને ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે.ઇમરાન હાશ્મી તેના પરિવાર સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. જેની કિંમત લગભગ ૧૬ કરોડ રૂપિયા છે. આ સિવાય ઇમરાન પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે. 


ઇમરાન હાશમીને ‘સિરીયલ કિસર’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેની અનેક ફિલ્મોમાં રોમેન્ટિક અને બોલ્ડ દૃશ્યો જોવા મળ્યા છે. ઇમરાન હાશમીની અભિનય ક્ષમતા અને તેમની ફિલ્મોની પસંદગી તેમને બોલીવુડમાં એક અનોખી ઓળખ આપે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
Exit mobile version