Site icon

Esha deol: છૂટાછેડા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી એશા દેઓલ, પાપારાઝી ના સવાલ નો આપ્યો આવો જવાબ

Esha deol:એશા દેઓલે થોડા દિવસો પહેલા તેના અને ભરત તખ્તાની ના છૂટાછેડા ની જાહેરાત કરી ને બધાને ચોંકાવી દીધા હતા. હવે છૂટાછેડા ની જાહેરાત બાદ એશા દેઓલ પહેલીવાર જાહેરમાં જોવા મળી છે.

esha deol seen for the first time publicly after divorce

esha deol seen for the first time publicly after divorce

News Continuous Bureau | Mumbai 

Esha deol: એશા દેઓલ અને ભરત તખ્તાની એ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેઓ અલગ થઈ ગયા છે. આ જાહેરાત બાદ એશા તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી. એશા ને જોતાજ પાપારાઝી તેને તેમના કેમેરા માં કેદ કરી હતી. આ દરમિયાન એશા હળવા મૂડ માં જોવા મળી હતી અને પાપારાઝી ના સવાલ નો જવાબ પણ આપ્યો હતો. હવે એશા નો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kartik aaryan: શું આશિકી 3 નો ભાગ નથી તું આશિકી હૈ? આ ફિલ્મ પર આધારિત છે કાર્તિક આર્યન ની ફિલ્મ

એશા દેઓલ એરપોર્ટ પર જોવા મળી 

એશા દેઓલ ના વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એશા દેઓલ સફેદ ટી-શર્ટ, ડેનિમ જીન્સ અને સ્ટાઇલિશ કેપમાં એરપોર્ટ પર પોતાની કારમાંથી બહાર આવી રહી છે. આ દરમિયાન પાપારાઝી એશા ને ફોટો ક્લિક કરવા માટે રોકી રહ્યા છે. જયારે પાપારાઝી એ એશા ને પૂછ્યું કે તમે કેમ છો જેના જવાબ ના એશા દેઓલે કહ્યું, ‘હું ઠીક છું તમે કેમ છો?’ આમ હસતા તે એરપોર્ટ ની અંદર પ્રવેશી હતી.


તમને જણાવી દઈએ કે, એશા અને ભરત  29 જૂન 2012 માં લગ્ન ના બંધન માં બંધાયા હતા. કપલ ને બે દીકરીઓ રાધ્યા અને મિરાયા છે. હવે લગ્નના 11 વર્ષ બાદ એશા અને ભરતે અલગ થવાનું નક્કી કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version