Site icon News Continuous Bureau | Mumbai

Esha Gupta On Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યા ને ડેટ કરી ચુકી છે ઈશા ગુપ્તા, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Esha Gupta On Hardik Pandya: ઈશા ગુપ્તા એ તેના અને હાર્દિક પંડ્યા ની ડેટિંગ ની અફવા પર મૌન તોડતા જણાવ્યું કે “હું અને હાર્દિક થોડા મહિના વાત કરતા હતા, પણ એ ડેટિંગ નહોતું”

Esha Gupta Breaks Silence on Dating Rumors with Hardik Pandya

Esha Gupta Breaks Silence on Dating Rumors with Hardik Pandya

News Continuous Bureau | Mumbai

Esha Gupta On Hardik Pandya: બોલીવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા હંમેશા તેના બોલ્ડ લુક અને સ્ટેટમેન્ટ્સ માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાયેલી ડેટિંગની અફવાઓ પર ખુલાસો કર્યો છે. વર્ષ 2018માં બંનેના સંબંધોની ચર્ચા થઈ હતી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ એ સમયે કોઈ નિવેદન આપ્યું નહોતું. હવે ઈશાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે “હું અને હાર્દિક થોડા મહિના વાત કરતા હતા, પણ એ ડેટિંગ નહોતું.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચન એ કરી ટ્રોલર્સ ની બોલતી બંધ, જયા અને ઐશ્વર્યા ની જાહેર માં વખાણ ના કરવા પર આપ્યો આવો જવાબ

ઈશા ગુપ્તાએ કહ્યું – “એ ડેટિંગ નહોતું, માત્ર વાતચીત હતી”

ઈશા ગુપ્તાએ જણાવ્યું કે “હું અને હાર્દિક ‘શાયદ થશે, શાયદ નહીં’ એવા સ્ટેજ પર હતા. અમે એક-બે વાર મળ્યા પણ એ ડેટિંગ સ્ટેજ સુધી પહોંચ્યું નહોતું. એ માત્ર થોડા મહિના વાતચીત હતી અને પછી બધું બંધ થઈ ગયું.”


ઈશાએ કહ્યું કે “હું અને હાર્દિક એક કપલ બની શકતા, પણ અમારી વચ્ચે એટલી કમ્પેટેબિલિટી  નહોતી. હું રોજ સવારે ‘ઓહ માય ગોડ, અમે કેટલા સુંદર લાગી રહ્યા છીએ’ એવું વિચારતી નથી. હું એ પ્રકારની સેલ્ફ-ઓબ્સેશન સહન કરી શકતી નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version