Site icon

120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.

120 Bahadur’ Trailer Release: 1962ની ભારત-ચીન યુદ્ધની રેજાંગ લાની લડાઈ પર આધારિત ફિલ્મમાં ફરહાન અખ્તર મેજર શૈતાનસિંહના પાત્રમાં

Farhan Akhtar’s ‘120 Bahadur’ Trailer Release, Fans Say “Maza Aa Gaya!”

Farhan Akhtar’s ‘120 Bahadur’ Trailer Release, Fans Say “Maza Aa Gaya!”

News Continuous Bureau | Mumbai

120 Bahadur’ Trailer Release: ફરહાન અખ્તર ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘120 બહાદુર’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન લડાયેલી રેજાંગ લાની ઐતિહાસિક લડાઈ પર આધારિત છે, જેમાં માત્ર 120 ભારતીય જવાનોએ 3,000 થી 5,000 ચીની સૈનિકો સામે શૌર્ય બતાવ્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન

ટ્રેલરની શરૂઆત અને ભાવનાત્મક સંદેશ

ટ્રેલરની શરૂઆત અમિતાભ બચ્ચન ના અવાજથી થાય છે, જેમાં તેઓ ભારત-ચીનના સંબંધો અને 1962ની યુદ્ધની પીડાને યાદ અપાવે છે. ત્યારબાદ ફરહાન અખ્તર મેજર શૈતાનસિંહ ભાટી તરીકે દેખાય છે, જે પોતાની ટુકડીને સંબોધે છે: “આ લડાઈ જમીન માટે નહીં, માતૃભૂમિ માટે છે.” ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે વખાણ શરૂ કરી દીધા છે. કોઈએ લખ્યું “મજા આવી ગઈ”, તો કોઈએ કહ્યું “ફરહાન અને જોયા અખ્તરની ફિલ્મોનો હંમેશા ઈંતજાર રહે છે.” ફિલ્મમાં રાશી ખન્ના પણ છે, જે ફરહાનની પત્નીનું પાત્ર ભજવે છે.


ફિલ્મ 21 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ અહીર સમુદાયે ફિલ્મના ટાઈટલ પર આપત્તિ વ્યક્ત કરી હતી. હવે ટ્રેલરમાં “હમ અહીર હૈં, દેશ કે લિયે જાન દે સક્તે હૈં” જેવા ડાયલોગ દ્વારા સમુદાયના શૌર્યને માન આપવામાં આવ્યું  છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bhim Vakani Demise: દિશા વાકાણીના પિતા અને દિગ્ગજ કલાકાર ભીમ વાકાણીએ લીધા અંતિમ શ્વાસ, પિતાની છત્રછાયા ગુમાવતા ‘દયાબેન’ ભાંગી પડ્યા
Anita Raaj Fitness Secrets: 62ની ઉંમર અને 30 જેવી ફિટનેસ! ‘યે રિશ્તા…’ ના દાદી સા છે અસલી ફિટનેસ ક્વીન, વર્કઆઉટ જોઈને યંગસ્ટર્સ પણ રહી જશે દંગ
Shilpa Shetty Bastian Restaurant : શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાતા પહેલા ખિસ્સું તપાસજો! કિંમત જાણીને લોકોએ પૂછ્યું- ‘આમાં એવું તે શું ખાસ છે?’
Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Exit mobile version