Site icon News Continuous Bureau | Mumbai

Diljit dosanjh: કાનૂની પેચ માં ફસાયો દિલજીત દોસાંજ, ગાયક પર તેની એક મહિલા પ્રશંસક એ લગાવ્યો આવો ગંભીર આરોપ લગાવતા મોકલી નોટિસ

Diljit dosanjh: દિલજિત દોસાંજ તેના કોન્સર્ટ ને લઈને ચર્ચામાં છે. તેવામાં દિલજિત ની એક મહિલા પ્રશંસકે તેના પર ગંભીર આરોપ લગાવતા તેને કાનૂની નોટિસ મોકલી છે.

female fan gives diljit dosanjh sends legal notice

female fan gives diljit dosanjh sends legal notice

News Continuous Bureau | Mumbai 

Diljit dosanjh: દિલજિત દોસાંજ તેના કોન્સર્ટ ને લઈને ચર્ચામાં છે. દિલજિત નો આ શો દિલ્હી માં થવાનો છે જેની ટીકી ની કિંમત કંઈક વધારે જ છે. જેના કારણે દિલજિત ના ચાહકોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે. તેવામાં દિલજિત ની એક મહિલા પ્રશંસકે તેના પર ગંભીર આરોપ લગાવતા તેને કાનૂની નોટિસ મોકલી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tumbbad re release collection: રી રિલીઝ થયેલી ફિલ્મ તુમ્બાડ એ કરી અધધ આટલી કમાણી , જાણો ફિલ્મ ના બોક્સ ઓફિસ ના આંકડા વિશે

દિલજિત ને મહિલા પ્રશંસકે મોકલી નોટિસ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલજિત ને દિલ-લુમિનાટી કોન્સર્ટ માટે ટિકિટના ભાવમાં હેરાફેરી કરવા બદલ કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે દિલ્હી ની એક લો (કાયદા) ની  વિદ્યાર્થીની એ ટિકિટ ન ખરીદવા પર ગાયકને કાનૂની નોટિસ મોકલી છે.


મીડિયા રિપોર્ટ મુજબ વિદ્યાર્થીની નો આરોપ છે કે ‘પાસ 12 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યા માટે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ પાસ એક મિનિટ પહેલા વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને લગભગ તરત જ વેચાઈ ગયા હતા.તેણીએ ખાસ કરીને અર્લી-બર્ડ પાસ માટે HDFC ક્રેડિટ કાર્ડ ખરીદ્યું હતું, પરંતુ તેમ છતાં તે ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહી હતી.આ સિવાય તેને જણાવ્યું કે, આયોજકોએ ટિકિટની ઉપલબ્ધતામાં છેડછાડ કરી, જેના કારણે ટિકિટના ભાવમાં છેડછાડ થઈ અને પછી ભાવમાં વધારો થયો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version