Site icon News Continuous Bureau | Mumbai

એક ઈવેન્ટ દરમિયાન ફીમેલ ફેન્સે શાહરુખ ખાન સાથે કંઈક એવું કર્યું, જેને જોઈને લોકો થયા ગુસ્સે થયા, જુઓ વાયરલ વિડીયો

શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ફેન તેની સાથે કંઈક એવું કરે છે જે તેના ફેન્સને બિલકુલ પસંદ નથી. હવે આ વીડિયો જોઈને લોકો તે ફેન ને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

female fan kisses shahrukh khan in the middle of an event

એક ઈવેન્ટ દરમિયાન ફીમેલ ફેન્સે શાહરુખ ખાન સાથે કંઈક એવું કર્યું, જેને જોઈને લોકો થયા ગુસ્સે થયા, જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલમાં જ દુબઈમાં એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. શાહરૂખને સામે જોઈને ફેન્સ પાગલ થઈ ગયા. હવે આ ઈવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા ફેન કિંગ ખાનને જોઈને તેને કિસ કરે છે.

Join Our WhatsApp Channel

 

એક મહિલા ફેને કરી શાહરૂખ ખાનને કિસ 

આ વીડિયોમાં શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાની અને તેના બોડીગાર્ડ સાથે બેકસ્ટેજ એરિયામાં જતો જોવા મળે છે. આ દરમિયાન ઘણા ફેન્સ તેને મળવા આવે છે. આ દરમિયાન, એક મહિલા ફેન તેને જોઈને તેના ક્રેઝને કાબૂમાં રાખી શકતી નથી અને તેને પૂછવા લાગે છે કે શું હું તને કિસ કરી શકું? શાહરૂખ કંઈ જવાબ આપે તે પહેલા જ મહિલાએ તેને ગાલ પર કિસ કરે છે. શાહરૂખને કિસ કર્યા બાદ મહિલા ફેન્સની ખુશી નું કોઈ ઠેકાણું નથી.

શાહરુખ ખાન ના વિડીયો પર લોકો એ આપી પ્રતિક્રિયા 

હવે આ વાયરલ વીડિયો જોયા બાદ શાહરૂખના ફેન્સ તેના પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં એક યુઝરે લખ્યું કે, ‘આ મહિલા ફેન ખૂબ નસીબદાર છે.’ બીજાએ લખ્યું, ‘બહુ ઓછા લોકોને આવી તક મળે છે.’ તે જ સમયે, કેટલાક લોકોએ ટ્રોલ કર્યું અને કહ્યું કે ફેન્સે સેલેબ્સ સાથે આવું ન કરવું જોઈએ. જો કોઈ છોકરો તેમની સાથે આવું કૃત્ય કરે તો તેમને પણ ગમશે નહીં. તેની સાથે જ શાહરૂખના ફેન્સ પણ મજાક કરી ને કહી રહ્યા છે કે આ ફેનને જેલમાં નાખવો જોઈએ.શાહરૂખ ખાનના ફેન્સનો આવો ક્રેઝ આ પહેલા પણ ઘણી વખત જોવા મળ્યો છે. ઘણીવાર તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તેના ઘર મન્નતની બહાર ઉભા રહે છે. તે જ સમયે, કિંગ ખાન પણ ચાહકોને ક્યારેય નિરાશ કરતો નથી. 

આ સમાચાર પણ વાંચો: શું લગ્ન કરવા જઈ રહી છે કંગના રનૌત? 36 વર્ષની અભિનેત્રીએ શેર કર્યા સારા સમાચાર, જુઓ વિડીયો

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version