Site icon

Fighter: રિતિક રોશન ની ફાઈટર પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, ફિલ્મ માં આ બદલાવ સાથે મળ્યું U/A સર્ટિફિકેટ

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મમાં કેટલાક ફેરફારોની માંગ કરવામાં આવી હતી, જે પૂરી થઈ ગઈ છે હવે સેન્સર બોર્ડે આ ફેરફાર સાથે ફિલ્મ ને U/A સર્ટિફિકેટ આપ્યું છે

fighter censor board many changes in hrithik roshan film

fighter censor board many changes in hrithik roshan film

News Continuous Bureau | Mumbai

Fighter: રિતિક રોશન ની ફલ્મ ફાઈટર ને લઈને લોકો ઉત્સાહિત છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી એ રિલીઝ થવાની છે. પરંતુ રિલીઝ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મમાં કેટલાક ફેરફારોની માંગ કરી હતી, જે પૂરી થઈ ગઈ છે. પાસ થતાં પહેલા સીબીએફસીએ ફિલ્મના કેટલાક સંવાદો અને દ્રશ્યોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર સાથે હવે સેન્સર બોર્ડે ફિલ્મ ફાઈટર ને U/A સર્ટિફિકેટ આપ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayan Hanuman: રામાનંદ સાગર ની રામાયણ માં હનુમાન નું પાત્ર ભજવવા દારા સિંહ ને પડી હતી આવી મુશ્કેલી, પ્રેમ સાગરે અભિનેતા વિશે કર્યો ચોંકવનારો ખુલાસો

 

ફિલ્મ ફાઈટર ના સંવાદ અને સીન માં થયા ફેરફાર 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં ધૂમ્રપાન વિરોધી સંદેશ હિન્દીમાં બતાવવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય કોઈ વાંધાજનક શબ્દને હટાવવા માટે કહેવામાં આવ્યું છે અથવા તો તેને મ્યૂટ કરવા માટે કહેવામાં આવ્યું છે, CBFC અનુસાર, બે ડાયલોગમાં વાંધાજનક શબ્દ બદલવા માટે કહેવામાં આવ્યું છે.આ ઉપરાંત સેક્સયુઅલ સજેસ્ટેડ વિઝ્યુઅલ ને પણ હટાવવાનું કહેવામાં આવ્યું છે.  

Baaghi 4 OTT Release: ‘બાગી 4’ હવે સીધી તમારા ફોન પર,ટાઇગર શ્રોફની ફિલ્મ આજ થી આ પ્લેટફોર્મ થશે રિલીઝ
Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર બન્યો સૌથી મોંઘો સ્ટાર? ‘ફર્જી 2’ માટે લીધી આટલી મોટી ફી, રિલીઝ ડેટ પણ જાહેર
Smriti Irani Anupamaa Comparison: ‘અનુપમા’ સાથે ની તુલના પર સ્મૃતિ ઈરાની એ આપ્યો મોટો જવાબ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ
Akshay Kumar: અક્ષય કુમારને હાઈકોર્ટથી મોટી રાહત,પર્સનાલિટી રાઈટ્સનો મામલો, કોર્ટે શું કહ્યું?
Exit mobile version