Site icon News Continuous Bureau | Mumbai

Fighter OTT: રિતિક રોશન ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ફાઈટર, જાણો ક્યાં જોઈ શકશો દીપિકા પાદુકોણ ની ફિલ્મ

Fighter OTT: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ગણતંત્ર ના દિવસે રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

fighter ott release date out where and when to watch hrithik and deepika film

fighter ott release date out where and when to watch hrithik and deepika film

News Continuous Bureau | Mumbai 

Fighter OTT: રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ‘ફાઈટર’ આ વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. એક્શનથી ભરપૂર ફિલ્મ ભારતીય વાયુસેનાના અધિકારીઓ પર આધારિત છે. આ આફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે દર્શકો આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં હવે ફાઈટર ની ઓટિટિ રિલીઝ ની જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahid kapoor: શાહિદ કપૂર ની ચમકી કિસ્મત, આ ફિલ્મ માં અભિનેતા એ વિકી કૌશલ ને રિપ્લેસ! જાણો તે ફિલ્મ વિશે

ફાઈટર ની ઓટિટિ રિલીઝ 

ફાઇટરની ડિજિટલ રિલીઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેટફ્લિક્સ ઇન્ડિયાએ ફિલ્મના કેટલાક ઉત્તેજક દ્રશ્યોની ઝલક આપી. આ સાથે તેમને કેપ્શનમાં લખ્યું, “મહિલાઓ અને સજ્જનો, ફાઇટર ઉતરાણ માટે તૈયાર છે!! Netflix પર આજે રાત્રે 12 વાગ્યે Fighter રિલીઝ થઈ રહ્યું છે!” આ ફિલ્મનું પ્રીમિયર 21 માર્ચે મધરાતે 12 વાગ્યે થશે. તમે બધા તેને Netflix પર જોઈ શકો છો.


સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત ફાઇટરને દેશનો એક આકર્ષક એરિયલ એક્શન ડ્રામા માનવામાં આવે છે. આ ફિલ્મ માં રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version