Site icon News Continuous Bureau | Mumbai

Fighter: થિયેટરમાં રિલીઝ પહેલા જ ફાઈટર ની ઓટીટી રિલીઝ ની માહિતી આવી સામે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો રિતિક રોશન ની ફિલ્મ

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની માહિતી સામે આવી રહી છે.

fighter ott release this platform acquires digital rights

fighter ott release this platform acquires digital rights

News Continuous Bureau | Mumbai

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મ માં ચાર બદલાવ સાથે ફિલ્મ ને U/A સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની માહિતી સામે આવી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fighter: ફાઈટર ની રિલીઝ પહેલા જ મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ દેશો માં બેન થઇ રિતિક રોશન ની ફિલ્મ

ફાઈટર ની ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ફાઈટર ના ઓટીટી સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લિક્સ એ ખરીદ્યા છે.આ રાઇટ્સ ખુબ ઊંચા ભાવે વેચવામાં આવ્યા છે. પરંતુ નિર્માતાઓએ તેમાંથી કેટલા પૈસા કમાયા છે તે માહિતી હજુ સામે આવી નથી. ‘ફાઇટર’ ની ઓટીટી રિલીઝ ની વાત કરીએ તો થિયેટરોમાં રિલીઝ થયાના 56 દિવસ પછી જ ઓટીટી પર ફિલ્મ ફાઈટર રિલીઝ થશે.

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version