Site icon News Continuous Bureau | Mumbai

Fighter new song: વેલેન્ટાઈન ડે પહેલા રિલીઝ થયું ફાઈટર નું નવું રોમેન્ટિક સોન્ગ, રિતિક અને દીપિકા ની કેમેસ્ટ્રી જોઈ ખુશ થઇ જશે દિલ, જુઓ વિડિયો

Fighter new song: ફિલ્મ ફાઈટર માં પહેલીવાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળ્યા છે. આ ફિલ્મ માં લોકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી છે. હવે આ ફીલ્મ નું નવું ગીત બેકરાર દિલ રિલીઝ થયું છે. જેમાં રિતિક અને દીપિકા ની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

film fighter new song bekaar dil released

film fighter new song bekaar dil released

News Continuous Bureau | Mumbai 

Fighter new song: ફાઈટર 25 જાન્યુઆરી એ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યાછે. આ ફિલ્મ માં રિતિક રોશન અને દિપક પાદુકોણે પહેલીવાર સાથે કામ કર્યું છે. આ ફિલ્મ માં લોકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. હવે વેલેન્ટાઈન ડે પહેલા ફાઈટરનું નવું ગીત ‘બેકરાર દિલ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત ને  ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Murder mubarak: મર્ડર મુબારક માં હત્યા ના રહસ્ય પરથી પડદો હટાવશે પંકજ ત્રિપાઠી, હત્યા કરવા વાળા ના ચેહરા સાથે જાહેર થઇ ફિલ્મ ની રિલીઝ ડેટ

ફાઈટર નું નવું ગીત બેકરાર દિલ થયું રિલીઝ 

ફાઈટર અભિનેતા રિતિક રોશને તેના સોશિયલ મીડિયા પર આ ગીત ને શેર કર્યું છે આ ગીત ને શેર કરતા રિતિકે લખ્યું,  “આ વેલેન્ટાઈન ડે, ફાઈટરના ‘બેકરારદિલ’ ગીત પર પ્રેમની ધૂન પર ડાન્સ કરો.”  આ ગીત આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયું છે. 


તમને જણાવી દઈએ કે, આ ગીત વિશાલ મિશ્રા, શિલ્પા રાવ, વિશાલ દદલાની અને શેખર રવજિયાનીએ સાથે ગાયું છે. ગીતના બોલ કુમારે લખ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version