Site icon

ફરી ફસાયો કપિલ શર્મા : આ મામલે FIR લખાઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કૉમેડી કિંગ કપિલ શર્માને તેના શો “ધ કપિલ શર્મા શો”માં એક વિવાદાસ્પદ દૃશ્યને કારણે પોલીસ સ્ટેશનનો દાદરો ચઢવાની નોબત આવી ગઈ છે. શોમાં રહેલા વિવાદાસ્પદ દૃશ્ય પ્રકરણે તેની સામે તથા શોના પ્રોડ્યુસર સામે મધ્ય પ્રદેશના શિવપુરીમાં FIR નોંધવામાં આવી છે.

સોની ટીવી પર તેનો  “ધ કપિલ શર્મા શો” આવે છે. નાના પડદા પર આવતો આ કૉમેડી શો લોકોમાં ભારે જાણીતો છે. શોના એક એપિસોડમાં કોર્ટનો રૂમ  ઊભો કરવામાં આવ્યો છે. જેમાં કપિલ શર્મા હાથમાં દારૂનો ગ્લાસ લઈને પાત્ર ભજવી રહ્યો હતો. તેથી કોર્ટનું અવમાન થયું હોવાની ફરિયાદ તેના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક વકીલે કપિલ શર્માના વિરુદ્ધમાં કોર્ટમાં ફરિયાદ કરી છે, તેના પર 1 ઑક્ટોબરના સુનાવણી થવાની છે.

Join Our WhatsApp Community

મુંબઈ લોકલ ટ્રેનમાં નકલી આઈડી લઈ પ્રવાસ કરતાં લોકોમાં થયો વધારો, રેલવે પોલીસે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે આટલા હજાર મુસાફરોને ઝડપ્યા ; જાણો વિગતે

હકીકતમાં આ પ્રકરણ ગયા વર્ષનું છે. 19 જાન્યુઆરી, 2020ના આ એપિસોડ પ્રદર્શિત થયો હતો. 24 એપ્રિલ, 2021ના આ એપિસોડનું પુન: પ્રસારણ થયું હતું.  
 

Saumya Tandon: ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાનાની હીરોઈન! સૂરજ બડજાત્યાના ડ્રીમ પ્રોજેક્ટમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી, ‘ધુરંધર’ એ રાતોરાત બદલ્યું નસીબ
Dhurandhar Box Office : ‘ધુરંધર’ ની બોક્સ ઓફિસ પર ધાક: 39માં દિવસે પણ કરોડોની કમાણી, રણવીર સિંહની ફિલ્મે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ.
Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Exit mobile version