Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan and Deepika Padukone: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની વધી મુશ્કેલી, આ મામલે બંને સામે રાજસ્થાનમાં FIR થઇ દાખલ

Shahrukh khan and Deepika Padukone: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સામે રાજસ્થાનમાં FIR દાખલ કરવામાં આવી છે આ મામલો કાર સાથે જોડાયેલો છે.

FIR Filed Against Shah Rukh Khan and Deepika Padukone in Rajasthan Over Faulty Car Promotion

FIR Filed Against Shah Rukh Khan and Deepika Padukone in Rajasthan Over Faulty Car Promotion

News Continuous Bureau | Mumbai

Shahrukh khan and Deepika Padukone: રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ  સહિત 6 લોકો સામે FIR નોંધાઈ છે. આ કેસ એક ગ્રાહક  દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમણે 2022માં 24 લાખની કાર ખરીદી હતી. કારમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ  હોવા છતાં કંપનીએ કોઈ સુધારો કર્યો નહીં. ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરુખ અને દીપિકા ખામીયુક્ત કાર નું પ્રમોશન કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરમાં આ વર્ષે નહીં ઉજવાય ગણેશ ચતુર્થી, અભિનેત્રી એ જણાવ્યું કારણ

FIRમાં IPC અને BNS ની અનેક ગંભીર કલમો લાગુ

મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી FIRમાં IPC કલમ 420 (છેતરપિંડી), 406 (વિશ્વાસઘાત), 120B (સાથે મળીને ગુનો કરવો) અને BNS કલમ 312, 318, 316, 61 લાગુ કરવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ પોલીસ તપાસ શરૂ કરી છે.ગ્રાહક એ જણાવ્યું કે કારમાં એવી ખામી હતી કે એક્સિલેરેટર દબાવતાં RPM તો વધે પણ સ્પીડ ન વધે અને કાર વાઇબ્રેટ કરે. ડીલરે આ ખામી સુધારવાની જગ્યાએ સલાહ આપી કે કારને એક કલાક માટે ઉભી રાખીને 2000 RPM પર ચલાવો. આ ખામીના કારણે પરિવારના જીવને પણ જોખમ થયું.


ગ્રાહક એ આરોપ લગાવ્યો છે કે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખામીયુક્ત કાર નું પ્રમોશન કર્યો, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. FIRમાં બંને સ્ટાર્સના નામ છે, જોકે તેઓ કંપનીના સીધા કર્મચારી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version