Site icon News Continuous Bureau | Mumbai

Firoz khan: અમિતાભ બચ્ચન ના ડુપ્લીકેટ ફિરોઝ ખાન નું થયું નિધન, ટીવી ની આ લોકપ્રિય સિરિયલ માં કરી ચુક્યો છે કામ

Firoz khan: અમિતાભ બચ્ચન ના ડુપ્લીકેટ ફિરોઝ ખાન નું નિધન થયું છે. અભિનેતા નું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે.

Firoz khan who knows amitabh bachchan duplicate passes away

Firoz khan who knows amitabh bachchan duplicate passes away

News Continuous Bureau | Mumbai 

Firoz khan: અમિતાભ બચ્ચન ના ડુપ્લીકેટ ગણાતા અભિનેતા ફિરોઝ ખાન નું નિધન થયું છે. 23 મે, ગુરુવારે વહેલી સવારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.ફિરોઝ ખાને ટીવી ની લોકપ્રિય સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ માં કામ કર્યું હતું, અભિનેતાના નિધનના સમાચારથી તેના ચાહકોને આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો: Alia bhatt: આલિયા ભટ્ટ ના નાગરિત્વ પર સવાલ ઉઠ્યો સવાલ, અભિનેત્રી એ આપ્યો આનો સણસણતો જવાબ

 

ફિરોઝ ખાન નું થયું નિધન 

ફિરોઝ ખાન થોડા સમય માટે બદાયું માં હતો, અને અહીં રહીને ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લેતો હતો. તે સોશિયલ મીડિયા દ્વારા પણ પરફોર્મન્સ આપતો હતો. ફિરોઝ ખાને 4 મેના રોજ બદાયું ક્લબ ખાતે મતદાર મહોત્સવમાં તેમનું છેલ્લું પ્રદર્શન આપ્યું હતું.


ફિરોઝ ખાને તેની કારકિર્દીમાં ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે,તેમને ભાભીજી ઘર પર હૈ માંથી લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત તેઓ અમિતાભ બચ્ચન ની મિમિક્રી માટે પણ જાણીતા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version