Site icon News Continuous Bureau | Mumbai

Ramayan Update: રામાયણ ને લઈને આવ્યું મોટું અપડેટ, આ સર્ટિફિકેટ સાથે સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવ્યો રણબીર કપૂર ની ફિલ્મ નો જાહેરાત વિડીયો

Ramayan Update: નિતેશ તિવારી દિગ્દર્શિત રામાયણ ફિલ્મનું ટાઇટલ અનાઉન્સમેન્ટ વીડિયો CBFC પાસ થઇ ગયો છે. 2 મિનિટ 36 સેકન્ડનો વીડિયો જલ્દી થશે રિલીઝ

First glimpse of Ranbir Kapoor Ramayan coming soon CBFC clears announcement video

First glimpse of Ranbir Kapoor Ramayan coming soon CBFC clears announcement video

News Continuous Bureau | Mumbai

Ramayan Update: બોલીવૂડ ના સુપરસ્ટાર રણબીર કપૂર ની અપકમિંગ ફિલ્મ રામાયણ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મનું ટાઇટલ અનાઉન્સમેન્ટ વીડિયો સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસ થઈ ગયું છે. આ વીડિયો 2 મિનિટ 36 સેકન્ડનો છે અને તેને યુ (U) સર્ટિફિકેટ મળ્યું છે. હવે ટૂંક સમયમાં જ આ વીડિયો જાહેર થવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sara Tendulkar: સારા તેંડુલકર ના જીવન માં થઇ આ બોલિવૂડ હેન્ડસમ હંક ની એન્ટ્રી, બંને ના ડેટિંગ ના સમાચાર એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો

CBFC પાસ થવાથી ઉત્સાહ

મીડિયા રિપોર્ટ મુજબ ટાઇટલ અનાઉન્સમેન્ટ વીડિયો હવે CBFC દ્વારા પાસ થઈ ગયો છે એટલે કે હવે તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. રિપોર્ટ મુજબ, આ વીડિયો મુંબઇ રીજનલ ઓફિસમાંથી પાસ થયો છે. હવે ફેન્સ ફિલ્મના વિઝ્યુઅલ્સ અને લુક્સ જોવા માટે આતુર છે.


ફિલ્મ રામાયણ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ 2026માં આવશે જ્યારે બીજો ભાગ 2027ની દિવાળીએ રિલીઝ થવાનો છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ અને સ્ટારકાસ્ટને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version